Morbi,તા.12
મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી જુનાગઢ જેલહવાલે કર્યો છે
મોરબી એલસીબી ટીમેં સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી જે ગુનામાં સંડોવાયેલ ઇસમ રોહિત કાંતિભાઈ સરવૈયા રહે નવલખી રોડ મોરબી વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી એલસીબી ટીમે રોહિત સરવૈયાને પાસા એકટ તળે ડીટેઈન કરી જુનાગઢ જેલ હવાલે કર્યો છે