આવી અફવાઓથી હતાશ થઈ ગઈ છે
ખોટી વાતો ફેલાતાં મારે પરિવાર તથા મિત્રો સમક્ષ ખુલાસા કરવા પડે છે
Mumbai,તા.14
ક્રિતી સેનને બિઝનેસમેને કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી છે. તેના જણાવ્યા મુજબ આવી ખોટી અફવાથી હું હતાશ થઈ ગઈ છું.
ક્રિતી અને કબીર વારંવાર સાથે દેખાય છે. થોડા સમય પહેલાં ગ્રીસમાં પણ ક્રિતીએ કબીર સાથે તેનો બર્થ ડે મનાવ્યો હતો. તે વખતે તેની બહેન નુપૂર પણ તેમની સાથે હતી.