Jamkandorana, તા.૭
જામકંડોરણામાં બ્રાહ્મણ શેરીમાં શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે આ માતાજીના મંદિરે અન્નપૂર્ણા વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે આજથી શરૂ થયેલ અન્નપૂર્ણા વ્રત ૨૧ દિવસ સુધી ચાલશે આ અન્નપૂર્ણા વ્રત દરમ્યાન દરરોજ માતાજીના અલગ અલગ શૃગારોના દશૅન તેમજ વિવિધ ધામિર્ક કાયૅક્રમોનો ભાવિકો લાભ લેશે