Jamkandorana તા.૨૪
જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામે અજગર નીકળતા ગામના સરપંચ દ્વારા જામકંડોરણા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ઈન્ચાર્જ આર. એફ. ઓ. એન. ટી. પંડ્યા તથા ફોરેસ્ટ વિભાગના હનીફભાઈ ઓડીયા, વાઘજીભાઈ, રસીકભાઈ ઓડીયા સહિતની ટીમે સ્થળે પહોંચી અજગરનુ રેસ્ક્યૂ કરી પકડી પાડવામાં આવેલ હતો