Morbi,તા.03
મોરબી જીલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાન વિષયના પેપરમાં ૦૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧૧૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન વિષયના પેપરમાં ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧૨૮૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમજ અનિવાર્ય વ્યાકરણમ વિષયના પેપરમાં તમામ ૦૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા