Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 4 જુલાઈનું રાશિફળ
    • 4 જુલાઈનું પંચાંગ
    • World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3
    • તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે
    • Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara ના પોલોગ્રાઉન્ડ નજીકથી ૧૨ ફૂટનો મહાકાય મગર પકડાયો
    વડોદરા

    Vadodara ના પોલોગ્રાઉન્ડ નજીકથી ૧૨ ફૂટનો મહાકાય મગર પકડાયો

    Vikram RavalBy Vikram RavalFebruary 28, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં છાશવારે માનવવસ્તી તરફ આવી ચડતાં મગર હવે સામાન્ય ઘટના બની રહી છે

    Vadodara, તા.૨૮

    વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં છાશવારે માનવવસ્તી તરફ આવી ચડતાં મગર હવે સામાન્ય ઘટના બની રહી છે. વડોદરાના પોલોગ્રાઉન્ડ સામે રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બાર ફૂટનો મહાકાય મગર દેખાતાં સ્થાનિક રહીશોમાં એક તબક્કે તો ફફડાટ ફેલાઇ ગયો હતો. બાર ફૂટનો લગભગ અઢીસો કિલોથી વધુ વજન ધરાવતાં મગરને ભારે જહેમત બાદ સ્વયંસેવકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ સમયે મગર આવી જતો હતો. તે કોઇને પરેશાન કરતો ન હતો. પરંતુ ગ્રાઉન્ડમાં બાળકો તથા અન્ય તેની નિર્દોષ હાજરીથી ખોફ અનુભવતા હતા. આખરે મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. મગર વજનદાર હોવાથી એકથી વધુ એનજીઓના સ્વયં સેવકો રેસ્ક્યૂમાં જોડાયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. મગરનું રેસ્ક્યૂ કરીને તેને સલામત રીતે નવ વિભાગને સોંપી દેવામાં આવ્યો છેસ્થળ પરથી ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર મળી આવ્યો હતો. જેનું અંદાજીત વજન ૨૫૦ કિલો હોવાનું અનુમાન હતું. વજનદાર મહાકાય મગરનું એકલાહાથે રેસ્ક્યૂ શક્ય ન હતું. અનેક સંસ્થાઓના વોલંટીયર્સે ભેગા રેસ્ક્યૂ કર્યું છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ

    July 2, 2025
    વડોદરા

    Vadodara નજીક રાયકા ગામે દીપડાએ દેખા દીધી, ગ્રામજનોમાં ગભરાટ

    July 2, 2025
    વડોદરા

    Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી

    July 1, 2025
    ગુજરાત

    Vadodara માં નાથ નિકળ્યાં નગરચર્યાએ, લાખોલોકોનું ભક્તિનું ઘોડાપુર ઉમટી પડયું

    June 27, 2025
    વડોદરા

    Vadodara: સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

    June 24, 2025
    વડોદરા

    Vadodaraની નવરચના સ્કુલને બોંબથી ઉડાવી દેવાની ધમકી

    June 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3

    July 3, 2025

    તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે

    July 3, 2025

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.