Dhank,તા.03
ઉપલેટા તાલુકા ના ઢાંક ગામ ના બેંક ઓફ બરોડા ના પટાવાળા વિનુ ભાઈ વેકરીયા આજ રોજ વય મર્યાદા ના કારણે નિવૃત થતા વિદાઈ સમાંરભ યોજાયો હતોઆ તકે ઢાંક ગામ ના આગેવાનો સામાજિક કાર્યકરો દ્વારા શાલ ઓઢાડી ને સન્માન કરેલ હતું.

બેંક ઓફ બરોડા બ્રાંચ મેનેજર, ક્લાર્ક, સ્ટાફ એ ફૂલહાર કરીને વય મર્યાદાને કારણે વીદાઈ થતા વિનુભાઈ વેકરીયા ને અભિનંદન પાઠવ્યા હતા.