મામા આમિરની પ્રોડક્શન કંપનીની ફિલ્મથી Emraan’s comeback

Share:

રોમાન્ટિક કોમેડીમાં જ નસીબ અજમાવશે

નિર્માતા તરીકે આમિરની સીધી ઓટીટી પર રજૂ થનારી પહેલી ફિલ્મ બનશે

Mumbai,તા,13

ઈમરાન ખાન નવ વરસ પછી ફરી મામા આમિર ખાનની મદદથી કમબેક કરશે. આમિર એક રોમેન્ટિક કોમેડી બનાવી રહ્યો છે તેમાં ઈમરાન કામ કરવાનો છે. આમિર ખાન આ ફિલ્મથી ઓટીટી પર નિેર્માતા એન્ટ્રી મારી રહ્યો છે. તું દિગ્દર્શન દાનિશ અસલમ કરશે . જેણે ભૂતકાળમાં ઇમરાન અને દીપિકા પદુકોણની ૨૦૨૧૦ની કોમેડી ‘બ્રેક કે બાદ’નું દિગ્દર્શન કર્યું હતું.

જોકેઆ ફિલ્મના શીર્ષક અંગે હજી નિર્ણય લેવામાંઆવ્યો  નથી. ફિલ્મની અન્ય કાસ્ટની જાહેરાત પણ બાકી છે.

ઇમરાન ખાનને મામા આમિર ખાને જ બોલીવૂડમા ંલોન્ચ કર્યો હતો  તેણે ‘કયામત સે કયામત તક’ માં  એક બાળ કલાકાર તરીકે કામ કર્યુ ંહતું. આ પછી ૨૦૦૮માં  ડજાને તૂ…યા જાને’નામાં મુખ્ય ભૂમિકાથી બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *