ગોંડલ ગુંદાળા ચોકડી પાસે પાર્ક કરેલા ટ્રક સાથે કાર અથડાતા પ્રોઢનું મોત
Jamkandorana,તા.27
રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ માર્ગ અકસ્માતમાં રોડ સહિત બે લોકોના મોત નીપજ્યા છે જેમાં ગોંડલના ગુંદાળા ચોકડી પાસે પાર્ક કરેલા ટ્રક સાથે કાર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત નિપજ્યું છે જ્યારે જામકંડોળા પાસે પાર્ક કરેલા માલવાહકના ખુલ્લા દરવાજા સાથે બાઈક અથડાતા યુવાનનું મોતની પત્તા પરિવારમાં શોખનું મોજુ ફેલાયું છે વધુ વિગત મુજબ મૂળ ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામના રહેવાસી અને હાલ જામકંડોણા તાલુકાના માલજીભી પીપળીયા ગામના રહેતા સુખાભાઈ નાથાભાઈ ચાવડીયા પોતાનું જી જે સેવન બીપી 91 54 નંબરનું બાઈક લઇ જામકંડોળા તરફથી વચલા કલારીયા તરફ જતા હતા ત્યારે પગલીયા પીરની દરગાહ પાસે પહોંચ્યા ત્યારેજી જે 4 યુ 68 12 નંબરના પાર્ક કરેલા માલ વાહક વાહનના ખુલ્લા દરવાજા સાથે બાઇક અથડાતા ચાલક પડી જતા ત્યારે બાઈક રીક્ષા સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સુખાભાઈ નાથાભાઈ ચાવડીયા નામના યુવાનોનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ જામકંડોળા પોલીસને થતા દોડી જાય ટ્રકના ચાલક સામે ગુનો નોંધી ધોરણ સમી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અમદાવાદ ખાતે રહેતા ભાનુભાઈ બીજલભાઇ જાદવ પરિવાર સાથે જીજે 13 cb 14 85 નંબર ની કાર મા રાજકોટ જુનાગઢ ગુંદાળા ચોકડી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જીજે 3 40 36 નંબરના પાર્ક કરેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા ભાનુભાઈ વિઠ્ઠલભાઈ જાદવનું મોત નીપજ્યું હતું આ બનાવો માં ગોંડલ બી ડિવિઝન પોલીસે મૃતક ભાનુભાઈ જાદવના પત્ની ગૌરીબેનni ફરિયાદ પરથી વાહન ના ચાલક સામે બેદરકારી સબબ ગુનો નોંધી ધોરણ સરની તપાસ હાથ ધરી છે