Rajkot,તા.25 મહાશિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ઉજવણી સાધના-આરાધના સાથે શિવભકતો કરશે.આવતીકાલે શિવાલયોમાં હરહર મહાદેવ, બમ બમ
દર વર્ષે મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૨૬ ફેબ્રુઆરી-૨૦૨૫ને બુધવારના રોજ આવે છે.મહાશિવરાત્રીનું