તિથી | વાર | તારીખ | હિંડોળા |
શ્રા.સુ.૧ | સોમ | ૫/૮/૨૦૨૪ | શ્રાવણ માસ પ્રારંભ |
શ્રા.સુ.૨ | મંગળ | ૬/૮/૨૦૨૪ | હિંડોળા પ્રા.-સાદા ચાંદીના-ફુલનાં |
શ્રા.સુ.૩ | બુધ | ૭/૮/૨૦૨૪ | ચાંદીનાં-શાકભાજીનાં |
શ્રા.સુ.૪ | ગુરૂ | ૮/૮/૨૦૨૪ | ફળ ફળાદિ નાં- કાચના |
શ્રા.સુ.૫ | શુક્ર | ૯/૮/૨૦૨૪ | ફુલનાં – ચાંદી |
શ્રા.સુ.૬ | શનિ | ૧૦/૮/૨૦૨૪ | શાકભાજીનાં – ચાંદી |
શ્રા.સુ.૭ | રવિ | ૧૧/૮/૨૦૨૪ | સાવન ભાદોનાં |
શ્રા.સુ.૭ | સોમ | ૧૨/૮/૨૦૨૪ | કઠોળનાં – કાંચના |
શ્રા.સુ.૮ | મંગળ | ૧૩/૮/૨૦૨૪ | ફળ ફળાદીનાં – ચાંદીના |
શ્રા.સુ.૯ | બુધ | ૧૪/૮/૨૦૨૪ | કઠોળ – સાદા |
શ્રા.સુ.૧૦ | ગુરૂ | ૧૫/૮/૨૦૨૪ | ચાંદીના-શાકભાજીનાં |
શ્રા.સુ.૧૧ | શુક્ર | ૧૬/૮/૨૦૨૪ | પવિત્રાનાં – સાદા |
શ્રા.સુ.૧૨ | શનિ | ૧૭/૮/૨૦૨૪ | ફળનાં – ચાંદીના |
શ્રા.સુ.૧૪ | રવિ | ૧૮/૮/૨૦૨૪ | ફુલના – ચાંદીના |
શ્રા.સુ.૧૫ | સોમ | ૧૯/૮/૨૦૨૪ | પૂનમ – રક્ષાબંધન – રાખડીના |
શ્રા. વ. ૧ | મંગળ | ૨૦/૮/૨૦૨૪ | ફુલના – ચાંદીના |
શ્રા. વ. ૨ | બુધ | ૨૧/૮/૨૦૨૪ | સાદા ચાંદીના – હિંડોળા વિજય |