Ahmedabad Airport ની મથકે દાણચોરીથી ઘુસાડાયેલુ વધુ 1.29 કરોડનું સોનુ ઝડપાયુ
Ahmedabad,તા.13 અમદાવાદ વિમાની મથકેથી સોનાની સતત વધી રહેલી દાણચોરીમાં હવે એરએશિયાની ફલાઈટ મારફત અહી પહોંચેલા બે મુસાફર પાસેથી રૂા.1.29 કરોડનું સોનુ ઝડપી લેવામાં આવ્યુ હતું. આજે સવારે આ ફલાઈટ અહી પહોંચી પછી કસ્ટમની તલાશી સમયે આ બંને મુસાફરોએ સોનાની પેસ્ટ બનાવી હતી અને તે પ્લાસ્ટીકની સ્ટીકમાં છુપાવીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને મુસાફરોએ […]