માળિયામાં રીઢા ગુનેગારે પાલિકાની જગ્યામાં ખડકી દીધેલ ૧૨ દુકાનો સહીત ૪૪ દબાણો દુર કર્યા
Morbi,તા.13 પાલિકાની જગ્યા પર ૧૨ દુકાનો, અન્ય ૩૨ દબાણો હટાવવામાં આવ્યા માળિયામાં પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપીના ભાઈનું ગેરકાયદે મકાન હટાવ્યા બાદ સતત બીજા દિવસે દબાણ હટાવો કામગીરી ચાલુ રહી હતી આજે માળિયા શહેરના વાગડિયા ઝાંપા નજીક હાઈવે ટચની સરકારી જગ્યામાં ખડકી દીધેલ ૧૨ દુકાનો સહીત ૪૪ દબાણો દુર કર્યા હતા માળિયાના રીઢા ગુનેગાર […]