Suratના ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં 10 inches જેટલો વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ
નમર્દાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ગયા છે. Surat,તા.૧૫ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી છે. ગુજરાત ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે સુરતના ઉપરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ […]