Maharashtra માં ‘Pawar Politics’ શરૂ, છગન ભૂજબળ શરદ પવારને મળ્યા
Maharashtra,તા.૧૫ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ‘પવાર પોલિટિક્સ’ શરૂ થઇ ગયું છે. રાજકીય તોડફોડ અને ભારે સંઘર્ષ બાદ ફરી એકવાર મહારાષ્ટ્ર અને દેશના દિગ્ગજ નેતા શરદ પવાર ‘સાહેબ’ હવે કોઇ નવા-જૂની કરવાના મૂડમાં છે. લોકસભા ઇલેક્શન પહેલા ભત્રીજા અજિત પવારે ભાજપની મદદથી પહેલા કાકા શરદ પવારના એક પછી એક વિશ્વાસુને તોડ્યા અને પછી આખી પાર્ટી જ કેપ્ચર […]