Palanpur માં ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરી તેની હત્યા કરાઇ
Palanpur,તા.૧૬ પાલનપુરમાં અપહ્યત બાળકની લાશ મળી આવી છે. ૧૧ વર્ષના બાળકની રીતસરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે. ટોકરિયામાં ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.રાત્રે ગામની સીમમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવના પગલે એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સમગ્ર ગામમાં તેના લીધે […]