Popular TV star couple ઈટલીમાં ચોરીની ઘટના બાદ દિવ્યાંકા-વિવેકની ’ઘર વાપસી’

Mumbai,તા.૧૫ લોકપ્રિય ટીવી સ્ટાર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા દુનિયાભરમાં ફરતા રહે છે. જોકે, તાજેતરમાં યુરોપના પ્રવાસ દરમિયાન તેમની સાથે લૂંટની ઘટના બની હતી. ઈટલીના ફ્લોરેન્સમાં આ કપલનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સહિતનો સમગ્ર સામાન ચોરાઈ ગયો હતો. આ પછી દિવ્યાંકા અને વિવેકે મદદ માટે વિનંતી કરી. હવે આ કપલ ભારતીય દૂતાવાસની મદદથી દેશ […]

દિલજીત દોસાંજના કોન્સર્ટમાં Canadian Prime Minister Justin Trudeau એ સરપ્રાઇઝ વિઝિટ કરી

Mumbai,તા.૧૫ ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે. બોલિવૂડ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથેની દિલજીતની ફિલ્મ ’ચમકીલા’ના ખૂબ વખાણ થયા હતા, તો બીજી તરફ ’ક્રુ’માં તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. તો બીજી તરફ વિદેશમાં તેની મ્યુઝિક ટૂરનો ક્રેઝ શ્રોતાઓને આકર્ષિત કરી રહ્યો છે. હવે દિલજીત માટે વધુ […]

Sabarkantha: Chandipura virus થી ગભરાશો નહીં , સાવચેતી રાખોઃ આરોગ્યમંત્રી

Sabarkantha, તા.૧૫ સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસના લીધે થયેલા મોતના લીધે ચકચાર મચી છે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે ચાંદીપુરા કોઇ નવો વાયરસ નથી વર્ષ ૧૯૬૫માં પ્રથમ કેસ નોંધાયો હતો. આ સામાન્ય રીતે વરસાદી ઋતુમાં સામાન્યતઃ જોવા મળતો રોગ છે. આ રોગ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે ૯ […]

Rajkot માં GST વિભાગના દરોડા, બે દિવસની તપાસમાં લાખોની કરચોરી ઝડપાઇ

Rajkot,તા.૧૫ રાજકોટમાં  એસ્ટેટ બ્રોકર, નાસ્તાગૃહનાં સંચાલક તેમજ હાર્ડવેરનાં ધંધાર્થીઓને ત્યાં જીએસટીની ટીમ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસથી ચાલી રહેલી તપાસમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવા પામી છે. તેમજ ટીમને મોટા પ્રમાણમાં દસ્તાવેજી સાહિત્ય મળી આવ્યું છે. જે તમામ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે. ત્યારે તપાસ પૂર્ણ થયા બાદ મોટી કરચોરી બહાર […]

Anand નજીક ટ્રક અને લકઝરી વચ્ચે ગમખ્વાર accident માં ૬ થી વધુના મોત

Anand,તા.૧૫ સોમવારની સવાર ગોજારા સમાચાર લઈને આવી છે. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ ઘટનામાં ૬ લોકોના મોતની ખબર સામે આવી છે. માહિતી એવી પણ મળી રહી છેકે, અકસ્માતમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એટલેકે, આ માર્ગ અકસ્માતમાં ૬ થી વધુ નાં […]

Karnataka govt કાવેરી નદીમાંથી તમિલનાડુમાં ૮,૦૦૦ ક્યુસેક પાણી છોડશે, Siddaramaiah

Karnataka,તા.૧૫ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે કાવેરી જળ નિયમન સમિતિના નિર્દેશ મુજબ કર્ણાટક સરકાર આ મહિનાના અંત સુધીમાં પડોશી તમિલનાડુમાં કાવેરી નદીમાંથી ૧ ટીએમસીને બદલે દરરોજ ૮,૦૦૦ ક્યુસેક પાણી છોડવા તૈયાર છે. મુખ્ય પ્રધાને અહીં સર્વપક્ષીય બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે કાવેરી બેસિન ડેમમાં માત્ર ૬૩ ટકા પાણી છે અને આ સ્થિતિમાં, રાજ્ય દરરોજ […]

Maharashtra માં ‘Pawar Politics’ શરૂ, છગન ભૂજબળ શરદ પવારને મળ્યા

Maharashtra,તા.૧૫ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ‘પવાર પોલિટિક્સ’ શરૂ થઇ ગયું છે. રાજકીય તોડફોડ અને ભારે સંઘર્ષ બાદ ફરી એકવાર મહારાષ્ટ્ર અને દેશના દિગ્ગજ નેતા શરદ પવાર ‘સાહેબ’ હવે કોઇ નવા-જૂની કરવાના મૂડમાં છે. લોકસભા ઇલેક્શન પહેલા ભત્રીજા અજિત પવારે ભાજપની મદદથી પહેલા કાકા શરદ પવારના એક પછી એક વિશ્વાસુને તોડ્યા અને પછી આખી પાર્ટી જ કેપ્ચર […]

Rajasthan BJP president જોશીની વિદાય નિશ્ચિત, કિરોરી લાલ મીણા આગળ આવી રહ્યા છે

Jaipur,તા.૧૫ રાજસ્થાન ભાજપની વિશાળ કાર્યકારી સમિતિની બેઠક જેઈસી, જયપુર ખાતે પૂર્ણ થઈ હતી. પરંતુ, અંદરના સમાચાર છે કે ટૂંક સમયમાં જ ભાજપ સંગઠનમાં ફેરબદલ થવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યકારી સમિતિની આ બેઠક પ્રદેશ પ્રમુખ તરીકે સીપી જોશીનો છેલ્લો મોટો કાર્યક્રમ હતો. હવે નવા સ્પીકરના નેતૃત્વમાં વિધાનસભા પેટાચૂંટણી યોજાશે. આ માટે કિરોરી લાલ […]

Family Court, હાઈકોર્ટે છુટાછેડા આપવા ઈન્કાર કર્યા બાદ Omar Abdullahએ Supremeના ખખડાવ્યા દ્વાર

New Delhi,તા.૧૫ દિલ્હી હાઈકોર્ટે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની તે અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે તેની વિમુખ પત્ની પાયલ અબ્દુલ્લાથી છૂટાછેડાની માંગ કરી હતી. ઓમર અબ્દુલ્લાએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરી હતી અને પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો. ઓમર અબ્દુલ્લાએ […]

PM Modi એ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો, X પર 100 million followers થયાં

New Delhi,તા.૧૫ સતત ત્રીજી વાર જીતીને સત્તામાં આવેલા પીએમ નરેન્દ્ર મોદીના નામ પર વધું એક રેકોર્ડ જોડાઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઝડપથી વધી છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સૌથી વધારે ફોલો થતા નેતા બનીને ઊભરી આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના ફોલોઅર્સની સંખ્યા હવે ૧૦૦ […]