શાહરૂખ ખાનનો ફેન બન્યો જ્હોન સીના! કિંગ ખાન સાથે ફોટો શેર કર્યો

હોલીવુડ અભિનેતા અને કુસ્તીબાજ જ્હોન સીનાએ અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહની એક તસવીર શેર કરી છે Mumbai, તા.૧૬ હોલીવુડ એક્ટર અને રેસલર જ્હોન સીના પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. તેમણે અનંત-રાધિકાના શુભ લગ્ન અને આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે પોતાના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક […]

ક્યારે ને ક્યાં રિલીઝ થશે તાપસીની ‘Phir I Hasin Dilruba’

તાપસી પન્નૂ વર્ષ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ લાવી હતી,જેનું નામ હસીન દિલરૂબા હતું Mumbai, તા.૧૬ તાપસી પન્નૂ વર્ષ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ લાવી હતી, જેનું નામ હસીન દિલરૂબા હતું. આ એક રૉમેન્ટિક થ્રિલર ફિલ્મ હતી, જેની સ્ટૉરીએ દરેકનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં તાપસી પન્નૂ ઉપરાંત વિક્રાંત મેસી […]

કેન્સર સામે લડી રહેલી Hina Khan તેની માતાની હાલત વિશે જણાવ્યું

લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા Mumbai, તા.૧૬ લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા જેણે બધાને ચોંકાવી દીધા હતા. હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. અભિનેત્રી ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ […]

Deepika Padukone કૉપી કર્યો ઓરીનો સિગ્નેચર પોઝ

બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી Mumbai, તા.૧૬ દીપિકા પાદુકોણે કોપી કરેલ ઓરી સિગ્નેચર પોઝઃ બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી. પછી તે અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ. ઓરીના આ પોઝની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા […]

વિદ્યાર્થીઓના વિરોધ બાદ Medical Colleges ની ફીમાં ઘટાડો

Gandhinagar, તા.16 રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30 લાખ રૂપિયા ફીમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 9 લાખની ફી સામે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા […]

Delhi ના બુરારીમાં Baba Kedar temple બનાવવાની કામગીરી શરૂ થતાં જ વિવાદ વકર્યો

New Delhi તા.16 શ્રી કેદારનાથ દિલ્હી ધામ મંદિર 3 એકરમાં દિલ્હીમાં નિર્મિત થઈ રહ્યું છે. 10 જુલાઈના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું ભૂમિપૂજન પણ કર્યું હતું. કેદારધામ ટ્રસ્ટ મંદિર બુરારીમાં તેનું નિર્માણ કરાવી રહ્યા હોવા છતાં પૂજન બાદ મંદિર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. કેદારનાથ ધામથી માંડી કેદાર ખીણમાં તેના અંગે નારાજગી વ્યક્ત થઈ […]

ડોડામાં ત્રાસવાદીઓ સાથે અથડામણ સૈન્ય અધિકારી સહિત પાંચ Jawan Shahid

Srinagar,તા.16 કાશ્મીરમાં છેલ્લા એકાદ મહિનાથી ત્રાસવાદી પ્રવૃતિ વધી ગઈ હોય તેમ આજે વધુ એક અથડામણ થઈ હતી અને તેમાં ભારતીય સૈન્યના કેપ્ટન રેન્કના એક અધિકારી સહિત પાંચ જવાનો શહિદ થયા હતા. આ ઘટનાથી કેન્દ્ર સરકાર સમસમી ગઈ છે. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે ડોડાથી 55 કી.મી. દુર ડેસા વન ક્ષેત્રમાં ત્રાસવાદીઓ હોવાની બાતમીના આધારે રાષ્ટ્રીય રાઈફલ […]

Rajkot: Prabhukripa Resort માં ચાલતી જુગાર કલબમાં દરોડા જસદણ, આટકોટ, રાજકોટના જુગારીઓ ઝડપાયા

Rajkot, તા.15  છેલ્લા 10 દિવસથી જુગારીઓ પોલીસથી બચવા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ જુગાર કલબ ચલાવતાં ’તા: છ વેપારી સહિતના શખ્સો 14 શખ્સો દબોચાયાક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા અને ટીમની કાર્યવાહી રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ પ્રભુ કૃપા ફાર્મ એન્ડ રીસોર્ટ વિલામાં ધમધમતી જુગાર કલબમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રોકડ, મોબાઈલ મળી કુલ […]

Rajkot: ચેક રિટર્ન કેસમાં વેપારીને બે વર્ષની કેદ, રૂ।.12.50 લાખનો દંડ ફટકારતી અદાલત

આરોપી ધવલ તાળાએ ઉછીના રૂ।.10 લાખ લઈ તે રકમ ચૂકવવા ચેક આપ્યો હતો, જે રિટર્ન થયો હતો Rajkot, તા.15 શહેરના બ્રહ્માણી હોલની પાછળ, કોઠારીયા રોડ ઉપર રહેતા વેપારી ફરિયાદી ભાવેશ ગોરધનભાઈ સરધારાએ આરોપી ધવલ રતિભાઈ તાળા (રહે. જલારામ – 4, 150 ફુટ રીંગ રોડવ) નામના વેપારીને રૂ.10 લાખ હાથ ઉછીના આપેલા અને તે અંગેનું એક […]

Mumbai Express હાઇવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે અથડાઇ, 5ના મોત

Mumbai, તા.16 મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર […]