ત્રેવડી સદી ફટકારનારને Team India ભૂલી ગઈ, હવે એ જ ક્રિકેટરે તાબડતોબ બનાવી T20 સેન્ચ્યુરી

New Delhi, તા.20 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હોય સદી ફટકારી હોય છતાં માત્ર 6 જ મેચ રમી શક્યા હોય એવા ક્રિકેટરોની યાદી બનાવવી બહુ મુશ્કેલ કામ છે. ખરેખર તો આવો એક જ ક્રિકેટર છે જે ભારતીય છે અને તેનું નામ છે કરુણ નાયર. ભારતીય ક્રિકેટ ટીમમાંથી લગભગ બહાર થઈ ગયેલા બેટ્સમેન કરુણ નાયરે […]

લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરો, રાજકીય હોબાળા પછી કેન્દ્રનો UPSCને આદેશ

New Delhi, તા.20 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)માં લેટરલ એન્ટ્રી વિવાદને લઈને મોટા સમાચાર આવ્યા છે. વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે UPSC અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પત્ર લખ્યો છે. એટલે કે હવે સીધી ભરતી નહીં થાય. સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. નોંધનીય છે કે, UPSC દ્વારા […]

Bollywoodના જાણીતા અભિનેતાના નિધનની અફવા ફેલાઈ, કહ્યું- હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું

New Delhi, તા.20 જાણીતા બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી‌. સોશિયલ મીડિયા પોસ્ટમાં ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહી હતી કે, શ્રેયસ તલપડેનું નિધન થઈ ગયું છે. ત્યારબાદ ખુદ એક્ટરે પોતાના નિધનની આ ફેક ન્યુઝ વિશે જાણ થતા જ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી. પોસ્ટમાં એક્ટરે જણાવ્યું કે હું જીવિત […]

અચાનક જ ચકડોળમાં લાગી આગ, 30 લોકો ઈજાગ્રસ્ત… Germany’s video went viral

Germany,તા.20 જર્મનીના હાઈફીલ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ભયાવહ ઘટના ઘટી. મ્યૂઝિક ફેસ્ટિવલમાં અચાનક ચકડોળમાં આગ લાગી ગઈ. અચાનક લાગેલી આગની ચપેટમાં આવીને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના શનિવારના દિવસની છે. આ ઘટનાના કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે ઘણા લોકો ચકડોળમાં પહેલેથી જ હાજર હતા. વીડિયોમાં તે પળને પણ બતાવવામાં આવી […]

રાષ્ટ્રપ્રમુખ બનતા જ કેબિનેટમાં એલોન મસ્કને આપીશ સ્થાન: Donald Trump

America,તા.20  અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસનો પ્રચાર અભિયાન ચાલુ છે. આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નાગરિકોને મોટા મોટા વચનો આપી રહ્યા છે. હવે આ વચ્ચે તેમણે ટેસ્લાના માલિક એલોન મસ્કને એક શાનદાર ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપ્રમુખ બનીશ તો એલોન મસ્કને સરકારમાં મંત્રીનું પદ […]

વિશ્વમાં monkeypox ના કેસ વધતાં કેન્દ્ર સરકાર એલર્ટ, ટેસ્ટિંગ માટે 32 લેબોરેટીનું નેટવર્ક તૈયાર

India,તા.20 વિશ્વભરમાં મંકીપોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના અંગે કેન્દ્ર સરકારે પણ એલર્ટ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડા સચિવ પીકે મિશ્રાએ રવિવારે મંકીપોક્સ અંગે દેખરેખ  અને સાવચેતી રાખવાની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યા છે, જો કે દેશમાં […]

Gujarat માં રોજ 16 મહિલાનાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી મોત, Health Department

New Delhi, તા.20 કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે. […]

મનમોહન સિંહ, રઘુરામ રાજન, સામ પિત્રોડા… કોંગ્રેસના શાસનમાં આ લોકોની થઈ હતી Lateral Entry

New Delhi, તા.20  યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. તે દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન આવ્યું છે કે, કોંગ્રેસ લેટરલ એન્ટ્રી પર દેશને ગેરમાર્ગે દોરી રહી છે. વૈષ્ણવે કોંગ્રેસના શાસનમાં ડૉ. મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાના લેટરલ એન્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ ભ્રામક દાવા કરી રહી છે. આનાથી યુપીએસસીમાં SC/ST […]

આ IPL ટીમમાં મેન્ટર બની શકે છે Zaheer Khan, ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત શરૂ

New Delhi, તા.20 ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજીમાં મોટી જવાબદારી મળી શકે છે. લખનૌની ફ્રેંચાઈઝી મેન્ટરની શોધમાં છે અને ઝહીર ખાનની સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જો બધું ઠીક રહ્યું તો ઝહીર ખાન એલએસજીનો મેન્ટર બની શકે છે. 2023 બાદથી જ આ પદ લખનૌ સુપર જાયન્ટ્સનું […]

IPL 2025ની ઓક્શનમાં KKR Rinku Singh ને નહીં ખરીદે તો RCB વતી રમશે

New Delhi, તા.20 ભારતીય ટીમના યુવા બેટર રિંકુ સિંહનું કહેવું છે કે ‘જો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આગામી આઇપીએલના ઓક્શનમાં મને રિલીઝ કરશે તો હું વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે જોડાવા માંગીશ.’ રિંકુએ વર્ષ  2018ના આઈપીએલમાં KKRની ટીમથી ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તે આ ટીમનો ભાગ છે. આઇપીએલ 2023ની સીઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સ […]