Current Financial Year ના જૂન ત્રિમાસિકમાં કંપનીઓની કામગીરી કોરોના બાદ સૌથી નબળી
Mumbai,તા.20 કોરોનાના કાળ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ વર્તમાન નાણાં વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારતીય કંપનીઓની આવક વૃદ્ધિની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના અત્યારસુધીમાં જાહેર થયેલા પરિણામો પર નજર નાખતા જણાય છે કે, કંપનીઓના નફામાં ૩ ટકા ઘટાડો થયો છે જે ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં […]