MOTI PANEL મા બીમારીથી કંટાળી વૃદ્ધે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
MOTI PANEL,તા.૨૦ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા વૃદ્ધએ મોટી પાનેલી નજીક રેલવે સ્ટેશન પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.વૃદ્ધએ માનસિક બિમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા મનસુખભાઈ આંબાવીભાઈ માણવદરિયા (ઉં.વ.72) નામના વૃદ્ધએ મોટી પાનેલી નજીક રેલવે સ્ટેશન […]