Kejriwal ને કોઈ રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે ૨૭ ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

New Delhi,તા.૨૦ રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૭ ઓગસ્ટ સુધી લંબાવી છે. આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ […]

‘પોતાની યૌન ઇચ્છાઓ પર કાબૂ રાખવો જોઈએ છોકરીઓએ’, હાઈકોર્ટના નિર્ણય હવે Supreme Court બદલ્યો

New Delhi,તા.૨૦ સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરી દીધો છે જેમાં તેણે કિશોરીઓને તેમની જાતીય ઈચ્છા પર નિયંત્રણ રાખવાની સલાહ આપી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં વાંધો ઉઠાવ્યો હતો અને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે સગીર સાથે બળાત્કારના દોષિત આરોપીને […]

Gujarat Assembly session ને લઈને સ્વાગત જન ફરીયાદ કાર્યક્રમ મુલતવી, ૨૯ ઓગસ્ટે યોજાશે

Gandhinagar,તા.૨૦ ગુજરાત વિધાનસભા સત્રને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં બદલાવ કરાયો છે. આ કાર્યક્રમ તા. ૨૨ ઓગસ્ટ ગુરૂવારે યોજાવાનો હતો. પરંતુ હવે ઓનલાઈન જન ફરિયાદ કાર્યક્રમ સ્વાગત તા. ૨૯ ઓગસ્ટના ગુરૂવારે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રિ-દિવસીય સત્રને અનુલક્ષીને ૨૨મી ઓગસ્ટે યોજાનારો આ રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓગસ્ટ મહિનાના પાંચમા ગુરુવાર […]

ડબલ એન્જિનની ડબલ પાવર, હવે બોમ્બ નથી બુલેટ,Tejaswi Yadav

Patna,તા.૨૦ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વૈશાલીમાં રેસિડેન્શિયલ હોટલમાં બોમ્બ વિસ્ફોટને લઈને સોશિયલ મીડિયા પર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે તેણે કહ્યું કે બિહારમાં સત્તા દ્વારા સુરક્ષિત અપરાધીઓની હિંમત એટલી વધી ગઈ છે કે જો ખંડણી ન ચૂકવવામાં આવે તો તેઓ હવે સીધા બોમ્બ ધડાકા કરે છે. આ ડબલ […]

Allahabad High Court કોંગ્રેસની ’ખટખત’ યોજના પર દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી

Allahabad,તા.૨૦ અલ્હાબાદ હાઈકોર્ટે ’ઘર ઘર ગેરંટી’ યોજના પર કોંગ્રેસની નિષ્ક્રિયતા અંગે ચૂંટણી પંચ સામે દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી છે. આ પીઆઈએલ લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા મતદારો માટે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ’ઘર ઘર ગેરંટી’ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અરજદારે અરજીમાં પોતાના વિશે કોઈ માહિતી આપી નથી. અરજદારની […]

Bhuj ના માધાપરમાં આડાસંબંધોની આશંકાએ મોટાભાઈએ ભાઈની હત્યા કરી

Bhuj,તા.૨૦ ભુજના માધાપરમાં આડાસંબંધોની આશંકાએ ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. માધાપરના સથવારા વાસમાં મળી આવેલી લાશનો કેસ પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી કાઢ્યો છે.  આ ઘટનામાં મોટાભાઈએ આડાસંબંધની આશંકાએ તેના નાના ભાઈની હત્યા કરી હતી. માધાપરના સથવારાવાસમાં ઇશ્વર પ્રેમજી સથવારાની હત્યા તેના જ મોટાભાઈ કલ્પેશે લોખંડની પાઇપ ફટકારી કરી હતી. તેના પછી તેની લાશને પત્રીની […]

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ ૪ હજારથી વધુ ફરિયાદોનો મધ્યસ્થી-સમજાવટથી ઉકેલ કરાયોઃ Consumer Protection Minister

Gandhinagar,તા.૨૦ રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪,૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટ કરીને ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ […]

’પતિ ત્રાસ આપે છે’ વીડિયો બનાવી Morbi ના શનાળા ગામની મહિલાનો ફાંસો ખાઇ આપઘાત

Morbi,તા.૨૦ મોરબીના શનાળા ગામે રહેતા અને ટ્રાવેલ્સમાં નોકરી કરતા યુવાનની પત્નીને તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારજૂડ કરતા હતા જેથી પરણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જો કે, પરણીતાએ અંતિમ પગલું ભરતા પહેલા મોબાઇલની અંદર વિડીયો બનાવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. બનાવની જાણવા મળતી માહિતી […]

Modi ની Malaysia ના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક, અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

New Delhi,તા.૨૦ ભારતની મુલાકાતે આવેલા મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને દેશના નેતાઓ ઉષ્માભેર ગળે મળતા જોવા મળ્યા હતા. અગાઉ, મલેશિયાના વડા પ્રધાને નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી […]

Madhya Pradesh ના બગદરા ગામમાં દારૂ પર પ્રતિબંધ, ખરીદ-વેચાણ માટે રૂ. ૫૦,૦૦૦નો દંડ

ગ્રામજનોએ ડીજે સાથે રેલી યોજી દારૂબંધી અંગે સૌને માહિતગાર કર્યા હતા. Madhya Pradesh,તા.૨૦ મધ્યપ્રદેશના બાલાઘાટના એક ગામના લોકોએ એક અનોખો નિર્ણય લીધો છે. યુવાનોમાં વધતા જતા નશાની લત અને પરસ્પર ઝઘડાઓ જોઈને ગ્રામજનોએ દારૂબંધી અને ગામને નશા મુક્ત બનાવવાની દિશામાં એક પગલું ભર્યું છે. બાલાઘાટના બગદરાના ગ્રામજનોએ હવે જાતે જ નશાની લત સામે અભિયાન શરૂ […]