Gir Somnath ના કોડીનારમાં ફરી એક વખત તંત્ર નું બુલડોઝર ફરી વળ્યુ.
કોડીનાર તાલુકા ના દેવળી દેદાજી ગામે ત્રણ લાખ ઉપરાંત ચોરસ મીટર ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું. ઊભા શેરડી ના પાક મા ગોવાળો એ પશુ ચરાવ્યા. કોડીનાર તા.20 ગીર સોમનાથ જિલ્લામાં મા ફરી એક વખત જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા એ દબાણો પર લાલ આંખ કરી છે અને હવે ગાયો ના ગૌચરણ પર દબાણ કરનારા સામે કાયદાની […]