Gujarat સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઍલર્ટ જાહેર

હવામાન વિભાગે દક્ષિણ ત્રિપુરામાં રેડ ઍલર્ટ અને સાત જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર New Delhi,તા.૨૧ ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીના જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, કેરળ, આસામ અને મેઘાલયમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે ઍલર્ટ જાહેર […]

Bharat Bandh ના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો

કેટલાક આદીવાસી વિસ્તારોમાં બજારો બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી New Delhi,તા.૨૧ સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો. આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસ.સી.-એસ.ટી. સમાજ દ્વારા ૨૧ ઓગસ્ટે ભારત બંધનું એલાન અપાયું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધને પગલે એસસી […]

Pakistanસરકારે સંસદમાં ઉંદરોથી પીછો છોડાવવા બિલાડીઓની ભરતી કરી

બિલાડીઓ માટે લાખો પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું Pakistan,તા.૨૧ પાકિસ્તાન સરકારે ઉંદરોનો સામનો કરવા માટે દેશની સંસદમાં બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની સંસદમાં ઉંદરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, જેના કારણે ઉંદરોએ મહત્વની ફાઈલો કોતરી નાખી છે. પાકિસ્તાન સરકારે ઉંદરો હેરાનગતીનો નિવેડો લાવવા એક મોટો નિર્ણય કર્યો છે. જેની માટે ૧૨ લાખ પાકિસ્તાની […]

IRAN ના યજ્દ પ્રાંતમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસનો ભયાનક અકસ્માત સર્જાયો

બ્રેક ફેલ થતા ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી Iran,તા.૨૧ પાકિસ્તાનથી ઈરાક જતાં શિયા સમુદાયના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ જેમાં ૩૫ લોકો મૃત્યુ પામી ગયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી. મળતા અહેવાલ મુજબ સ્થાનિક ઈમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલેકજાદેહે […]

દુનિયાભરમાં ૨૪ લોકોને જ છે એવી બિમારીનો કેસ Meghalaya માં નોંધાયા

૧૪ વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો : બાળકમાં પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમીે New Delhi, તા.૨૧ મેઘાલયમાં બે વર્ષના બાળકમાં પોલિયોની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. ૨૦૧૧ પછી દેશમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. આથી WHOએ ૨૦૧૪માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર […]

અમદાવાદ Gold And Silver Market

Ahmedabad, તા.૨૧ નામ      ઓછોભાવ          વધુભાવ ચાંદી ચોરસા        ૮૩૫૦૦            ૮૪૫૦૦ રૂપુ        ૮૩૩૦૦            ૮૪૩૦૦ સિક્કાજૂના(નંગ)  ૮૦૦     ૧૦૦૦ સોનું (૯૯.૯)      ૭૩૫૦૦            ૭૪૦૦૦ સોનું (૯૯.૫)      ૭૩૩૦૦            ૭૩૮૦૦ નવા દાગીના        –           – હોલમાર્ક ૭૨૫૨૦            –

અમદાવાદ Sugar Market

Ahmedabad, તા.૨૧ નામ      ઓછોભાવ          વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦  ૪૦૫૦ અમદાવાદ ઝીણી  ૩૯૦૦  ૩૯૫૦ ગુજરાત મધ્યમ    ૩૬૪૦  ૩૭૦૦ ગુજરાત ઝીણી     ૩૫૫૦  ૩૬૦૦ કોલ્હા. મધ્યમ      ૩૬૦૦  ૩૭૦૦ કોલ્હા. ઝીણી       ૩૫૦૦  ૩૬૦૦ બેલારપુર મધ્યમ   ૩૬૦૦  ૩૭૦૦  બેલારપુર ઝીણી    ૩૫૦૦  ૩૬૦૦  

અમદાવાદ Oil Market

Ahmedabad, તા.૨૧ સીંગતેલ જૂના      ૨૫૦૦  – સીંગતેલ નવા       ૨૬૦૦  ૨૬૮૦ કપાસિયા જુના     ૧૬૭૦  – કપાસિયા નવા      ૧૮૦૦  ૧૮૮૦ સોયાબીન જૂના    –           – સોયાબીન નવા     ૧૭૦૦  ૧૮૦૦ દીવેલ     ૧૯૭૦  – પામોલિન જુના    ૧૫૦૦  ૧૬૦૦ પામોલિન નવો     ૧૫૭૦  – કોપરેલ   ૨૫૮૦  – વનસ્પતિ ઘી        ૧૭૦૦  ૧૮૩૦ સરસીયુ મોળુ       ૧૯૫૦  – સરસીયુ તીખુ       ૨૦૮૦  – સનફલાવર          ૧૬૦૦  ૧૬૮૦ […]

‘The Legend of Maula Jatt’ ભારતમાં રિલીઝ થશે

૨૦૨૨માં રિલીઝ થયેલી ફવાદ ખાનની ફિલ્મે પાકિસ્તાની ફિલ્મોના કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા Mumbai, તા.૨૧ પાકિસ્તાની ફિલ્મ સ્ટાર ફવાદ ખાનની ભારતીય ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. ફવાદે ૨૦૧૭ની ફિલ્મ ‘ખૂબસુરત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ભારતીય ફિલ્મોમાં ફવાદની […]

‘Race 4’ની તૈયારી શરૂ, સૈફ અલી ખાન યથાવત રહેશે

અબ્બાસ-મસ્તાનના ડાયરેક્શનમાં બનેલી રેસની ફિલ્મોમાં ધમાકેદાર મ્યૂઝિક, સ્ટાઈલિશ એક્શન સીક્વન્સ અને ટિ્‌વટ્‌સ જોવા મળે છે Mumbai, તા.૨૧ સૈફ અલી ખાનની કરિયરમાં રેસ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોનું યોગદાન છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી બે ફિલ્મ હિટ રહી હતી, જ્યારે સલમાન ખાનનો સાથ હોવા છતાં ત્રીજી ફિલ્મ ઓડિયન્સને પસંદ આવી ન હતી. ‘રેસ’ના પ્રોડ્યુસર રમેશ તૌરાની અને સૈફ અલી ખાન […]