School માં સતત ગેરહાજર રહેનારા વધુ ૯ શિક્ષકોને બરતરફ કરાયા

શિક્ષણ વિભાગના ૨૦૦૬ ના ઠરાવ અન્વયે આ ગેરહાજર રહેનાર ૯ શિક્ષકોને ફરજિયાત રાજીનામુ તેમજ બરતરફ કરવામાં આવ્યા Banaskantha,તા.૨૧ ગુજરાતમાં સરકારી શાળામાં ચાલુ ફરજે વિદેશ ગમન કરી ગયેલા કે સતત ગેરહાજર રહેનારા શિક્ષકો સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને ૧૩૦થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી બિન […]

Co-Operative Bank માં ૨૨ લાખ નવા ખાતા સાથે ૬૫૦૦ કરોડની ડિપોઝિટ જમા થઈ

પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો Gandhinagar,તા.૨૧ ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. કો-ઓપરેશન અમોન્ગ કો-ઓપરેટીવ્સના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના […]

Rajkot in a week માં ૧૯ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા

Rajkot,તા.૨૧ રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૯ જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાનો એક અને ટાઈફોડના એક સાથે ૫ કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન સહિતના ૧૭૯૮ કેસ નોંધાયા છે.મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ […]

Assembly માં કોંગ્રેસે વિદેશમાં રહેતા શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો

ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો સહિત ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો હતો Gandhinagar,તા.૨૧ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો સહિત ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો હતો. સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ‘બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો’ના […]

Canara Bank ના મેનેજર તરીકે ઓળખાણ આપનાર મહાઠગ ઝડપાયો

પરિચિતો અને મિત્રોને કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી છેતરપિંડી કરી Vadodara,તા.૨૧ વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી ૩ કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. માંજલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી ઓળખાણ […]

Indira Gandhi ના હત્યારાના દીકરાએ ફિલ્મનો વિરોધ કર્યો

ઇમરજન્સી’ શીખ સમુદાયને ખોટી રીતે બતાવે છે, જેના કારણે સમાજમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે Mumbai,તા.૨૧ કંગના રનૌત તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને વિવાદમાં આવી છે. ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસાએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. સરબજીત સિંહે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે ફિલ્મ ‘ઇમરજન્સી’ શીખ સમુદાયને […]

Google તેની Gmail service જીમેલમાં બે નવા ફીચર્સનો સમાવેશ કર્યો

પોલિશ’ અને ‘રીફાઇન માય ડ્રાફ્ટ’ એન્ડ્રોઇડ,ર્ ૈજ અને વેબ દરેક વર્ઝન પર આ ફીચર ઉપલબ્ધ Mumbai,તા.૨૧ ગૂગલે તેની ઇમેલ સર્વિસ જીમેલમાં બે નવા ફીચર્સનો સમાવેશ કર્યો છે. આ ફીચર્સ છે ‘પોલિશ’ અને ‘રીફાઇન માય ડ્રાફ્ટ’. એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ દરેક વર્ઝન પર આ ફીચર ઉપલબ્ધ છે. આજે દરેક કોર્પોરેટ કંપનીમાં મોટાભાગનું કામ ઇમેલ દ્વારા થતું […]

Air Force માં વિંગ કમાન્ડર રહી ચૂકેલા મહામંડલેશ્વર પાયલટ બાબાનું નિધન

પાયલટ બાબાને ભારતીય વાયુસે ૧૯૬૨થી ૧૯૭૧ સુધી ત્રણ લડવાની તક મળી હતી Bihar,તા.૨૧ દેશના પ્રખ્યાત સંત અને પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું ૮૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. પાયલટ બાબાનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૩૮ના રોજ નોખાના બિશનપુરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામમાંથી જ થયું હતું, બાદમાં તેમની બુદ્ધિમત્તાના કારણે તેઓ ભારતીય વાયુસેનામાં […]

Patna માં પોલીસનું ભયંકર બ્લડરઃ SDM ઉપર કર્યો લાઠીચાર્જ

વરિષ્ઠ પોલીસ અધિકારીએ એસડીએમ પર લાઠીચાર્જ જોયા ત્યારે તેઓએ સૈનિકોને તેમનાથી દૂર ક્યા હતા Bihar,તા.૨૧ ભારત બંધની વ્યાપક અસર પટણામાં જોવા મળી રહી છે. આ સમય દરમિયાન કેટલાક પોલીસ સૈનિકોએ વિરોધીઓને શાંત કરવા આવેલા એસડીએમ પર લાઠીચાર્જ કર્યો હતો. આને કારણે પોલીસ અને વહીવટ વચ્ચે થોડા સમય માટે અસ્વસ્થ પરિસ્થિતિ ઉભી થઈ હતી. જ્યારે વરિષ્ઠ […]

Studentsઓ માટે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સે હેકેથોન શરૂ કરી

હેકેથોન ભારતીય ધોરણોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન પ્રવૃત્તિઓ માટે પ્લેટફોર્મ ડિઝાઇન ક૨શે New Delhi,તા.૨૧ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ (બીઆઈએસ)એ હેકેથોન શરૂ કર્યું છે, જેમાં બીઆઈએસ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરનારી તમામ સંસ્થાઓની વિદ્યાર્થી ટીમોની ભાગીદારીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટની રચના બીઆઈએસ દ્વારા ઓળખાયેલા વાસ્તવિક-વિશ્વના પડકારોનો સામનો કરીને વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સમસ્યા-નિરાકરણ […]