Disa માં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની પોલીસે ધરપકડ કરી

Disa,તા.૨૧ બનાસકાંઠાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને પોતાની માયાજાળમાં ફસાવી આ ઠગોએ છેલ્લા દોઢ વર્ષથી અનેક લોકોને શિકાર બનાવ્યા છે. જોકે મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનાર અત્યારે તો બન્ને આરોપીઓને જેલ હવાલે કરીને પોલીસે અપીલ […]

યુપીની આખી રાજનીતિ OBC and SC vote bank ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે

ડેપ્યુટી સીએમ કેશવે નેશનલ બેકવર્ડ ક્લાસીસ કમિશન અને યુપી બેકવર્ડ ક્લાસીસ કમિશનની ભલામણોનો ઉલ્લેખ કરીને  પત્ર લખ્યો હતો. Lucknow,તા.૨૧ હાઈકોર્ટના નિર્ણય બાદ ૬૯ હજાર શિક્ષકોની ભરતીનો મુદ્દો યુપીના રાજકારણના કેન્દ્રમાં છે. ઓબીસી સમુદાયના ઉમેદવારો મંગળવારથી હડતાળ પર છે. ક્યારેક કાળઝાળ ગરમીમાં તો ક્યારેક ભારે ભેજ અને વરસાદમાં પણ વિદ્યાર્થીઓ મક્કમતાથી ઊભા રહે છે. એપોઇન્ટમેન્ટ લેટર […]

Herasar Airport પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા

ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઇની શરૂ થાય તેવી શક્યતા છે RAJKOT,તા.૨૧ રાજકોટ શહેરના હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન અંગે તાજેતરમાં સંસદમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આ એરપોર્ટ પર હાલની તારીખમાં કોઈ ઈન્ટરનેશનલ ઉડાનનું શિડ્યૂલ્ડ નથી. ત્યારે હવે ટૂંક સમયમાં હીરાસર એરોપોર્ટ પર આંતરરાષ્ટ્રીય […]

School માં સતત ગેરહાજર રહેનારા વધુ ૯ શિક્ષકોને બરતરફ કરાયા

શિક્ષણ વિભાગના ૨૦૦૬ ના ઠરાવ અન્વયે આ ગેરહાજર રહેનાર ૯ શિક્ષકોને ફરજિયાત રાજીનામુ તેમજ બરતરફ કરવામાં આવ્યા Banaskantha,તા.૨૧ ગુજરાતમાં સરકારી શાળામાં ચાલુ ફરજે વિદેશ ગમન કરી ગયેલા કે સતત ગેરહાજર રહેનારા શિક્ષકો સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને ૧૩૦થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી બિન […]

Co-Operative Bank માં ૨૨ લાખ નવા ખાતા સાથે ૬૫૦૦ કરોડની ડિપોઝિટ જમા થઈ

પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો Gandhinagar,તા.૨૧ ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. કો-ઓપરેશન અમોન્ગ કો-ઓપરેટીવ્સના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના […]

Rajkot in a week માં ૧૯ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા

Rajkot,તા.૨૧ રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૯ જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાનો એક અને ટાઈફોડના એક સાથે ૫ કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન સહિતના ૧૭૯૮ કેસ નોંધાયા છે.મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ […]

Assembly માં કોંગ્રેસે વિદેશમાં રહેતા શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો

ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો સહિત ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો હતો Gandhinagar,તા.૨૧ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો સહિત ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો હતો. સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ‘બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો’ના […]

Canara Bank ના મેનેજર તરીકે ઓળખાણ આપનાર મહાઠગ ઝડપાયો

પરિચિતો અને મિત્રોને કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી છેતરપિંડી કરી Vadodara,તા.૨૧ વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી ૩ કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. માંજલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી ઓળખાણ […]

Indira Gandhi ના હત્યારાના દીકરાએ ફિલ્મનો વિરોધ કર્યો

ઇમરજન્સી’ શીખ સમુદાયને ખોટી રીતે બતાવે છે, જેના કારણે સમાજમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે Mumbai,તા.૨૧ કંગના રનૌત તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને વિવાદમાં આવી છે. ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસાએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. સરબજીત સિંહે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે ફિલ્મ ‘ઇમરજન્સી’ શીખ સમુદાયને […]

Google તેની Gmail service જીમેલમાં બે નવા ફીચર્સનો સમાવેશ કર્યો

પોલિશ’ અને ‘રીફાઇન માય ડ્રાફ્ટ’ એન્ડ્રોઇડ,ર્ ૈજ અને વેબ દરેક વર્ઝન પર આ ફીચર ઉપલબ્ધ Mumbai,તા.૨૧ ગૂગલે તેની ઇમેલ સર્વિસ જીમેલમાં બે નવા ફીચર્સનો સમાવેશ કર્યો છે. આ ફીચર્સ છે ‘પોલિશ’ અને ‘રીફાઇન માય ડ્રાફ્ટ’. એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ દરેક વર્ઝન પર આ ફીચર ઉપલબ્ધ છે. આજે દરેક કોર્પોરેટ કંપનીમાં મોટાભાગનું કામ ઇમેલ દ્વારા થતું […]