Foreign Exchange Management Act (FEMA) નિયમોમાં ફેરફાર કરવામાં આવશે
Mumbai,તા.24 સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) નિયમોમાં કાયદાકીય ફેરફારોની યોજના બનાવી રહી છે. આ પછી, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ૧૦ ટકા માલિકી મેળવ્યા પછી સરળતાથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટર્સ (એફડીઆઈ) માં રૂપાંતરિત થઈ જશે. વિદેશી રોકાણકારોની વારંવારની વિનંતી બાદ સરકાર આ પગલું ભરવા જઈ રહી છે. એફપીઆઈ ૧૦ ટકાની મર્યાદાને પાર કર્યા પછી ડિસ્ક્લોઝરની જરૂરિયાતોને […]