Priyanka Chopra આગામી ફિલ્મ ‘પાણી’, ઓક્ટોબરમાં રિલીઝ થશે

પોતાના પ્રોડક્શન હાઉસમાં ભારતની સ્થાનિક કથાઓ અને સ્થાનિક ટેલેન્ટને તક આપવાના નિર્ધારનો પ્રિયંકાએ પુનરોચ્ચાર કર્યો હતો Mumbai, તા.૨૨ પ્રિયંકા ચોપરાએ એક્ટિંગની સાથે પ્રોડક્શનમાં પણ ઝંપલાવેલું છે. પ્રિયંકાના પરપલ પેબલ પિક્ચર્સ અને રાજશ્રી એન્ટરટેઈનમેન્ટે મરાઠી ફિલ્મ ‘પાણી’ બનાવી છે. ૧૮ ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત સાથે પ્રિયંકાએ તેનું ટીઝર શેર કર્યુ હતું.પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આ […]

લોંગ વીકેન્ડ અને તહેવારોનો લાભ લેવા ‘કલ્કિ’ની OTT રિલીઝ પોસ્ટપોન

નાગ અશ્વિનની આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે ઓટીટી પર રિલીઝ કરી દેવાની હતી, પરંતુ ફિલ્મ મેકર્સે ૨૨ ઓગસ્ટ નક્કી કરી Mumbai, તા.૨૨ સ્વાતંય દિનથી લઇને રક્ષાબંધન સુધીના લોંગ વિકેન્ડ અને તહેવારોનો માહોલ છતાં બે તેલુગુ ફિલ્મો ‘ડબલ ઇસ્માર્ટ’ અને ‘મિસ્ટર બચ્ચન’ ખાસ કશું ઉકાળી શકી નહોતી. તેથી લગભગ ૬૦ જેટલાં થિએટર્સમાં ‘કલ્કિ’ ફરી રિલીઝ કરવામાં આવી […]

Vishal Bharadwaj ની પહેલી એક્શન ફિલ્મ, શાહિદનો લીડ રોલ પાકો

ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી, પરંતુ તેના માટે છ મોંઘા એક્શન સેટ બનાવવાનું આયોજન થઈ ગયું છે Mumbai, તા.૨૨ વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની જોડીએ સફળ ફિલ્મો આપેલી છે. ૨૦૦૯માં ‘કમીને’ અને ૨૦૧૪માં ‘હૈદર’ બાદ તેમણે સાથે કામ કર્યું નથી. ‘હૈદર’ને કમર્શિયલ સક્સેસ ઉપરાંત બેસ્ટ મ્યૂઝિક, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ કોશ્ચ્‌યુમ ડિઝાઈન, બેસ્ટ પ્લેક બેક […]

જાણીતા singer and BJP નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી નેતા પર જ કર્યો હુમલો

Ahmedabad,તા.22 જાણીતા સિંગર વિજય સુવાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફિલ્મી સ્ટાઇલમાં ગુંડાગર્દી જોવા મળે છે. દિનેશ દેસાઇ નામના જમીન દલાલની ઓફિસ પર 50 જેટલા લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જીવનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને જમીન દલાલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા અને તેમના ભાઇ યુવરાજ સુવાળા સહિત 50 લોકો વિરૂદ્ધ […]

‘I.N.D.I.A. ગઠબંધને PM મોદીનો કોન્ફિડેન્સ તોડી નાખ્યો, જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીનું નિવેદન

Jammu And Kashmir,તા.22  જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે લોકોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે. આ મુલાકાત દ્વારા કોંગ્રેસે સંકેત આપ્યો કે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની […]

Sri Lankan બેટ્સમેન મિલન પ્રિયનાથ રત્નાયકે એક અદ્દભુત રેકોર્ડ બનાવ્યો,135 બોલમાં 72 રનની ઇનિંગ

Sri Lanka,તા.22 ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગ માન્ચેસ્ટરમાં રમાઇ હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે, શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધનંજય ડી સિલ્વાની ટીમે 113 રનમાં 7 વિકેટ ગુમાવી દીધા બાદ પણ શ્રીલંકાની ટીમ ઈનિંગના અંતે ઓલઆઉટ થતા 236 રન સુધી પહોંચી શકી હતી. […]

Worrying! પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં માતા-પુત્ર સહિત 3ના હૃદયરોગના હુમલાથી મોત

Prantij,તા.22  સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં હૃદયરોગના હુમલાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. બોરીયા સીતવાડા ખાતે આધેડ અને મજરામાં માતા-પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. એક જ દિવસે માતા-પુત્રના મૃત્યુથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો. એક જ દિવસે હૃદયરોગના હુમલા ત્રણ બનાવ મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે રહેતા શંકાબાને પેટમાં […]

Olympics 2028 થી પહેલાં,ભારતને લાગ્યો મોટો ઝટકો,ભારતીય ટીમને વિઝા-સમસ્યા

Los-Angeles,તા.22 લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ આગામી ફ્લેગ ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. આ ટુર્નામેન્ટ 27થી 30 ઑગસ્ટ દરમિયાન ફિનલૅન્ડમાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટને ઓલિમ્પિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાને વિઝા નથી મળી શક્યા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું […]

JNU નાણાકીય સંકટને લીધે સંપત્તિ વેચવાનો પ્લાન બનાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

New Delhi,તા.22  દેશની ટોચની યુનિવર્સિટી પૈકી એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, જેમાંથી ઉભરવા યુનિવર્સિટી પોતાની બે ટોચની સંપત્તિ વેચવાની યોજના બનાવી રહી છે. આ પગલું યુનિવર્સિટીના સંચાલનને સમર્થન આપવા માટે, મૂડી એકત્ર કરવા અને સ્થિર આવક સ્રોત ઊભો કરી શકે છે. જો કે, જેએનયુના વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટીના આ પગલાંનો […]

મહિલાએ પતિ પાસે 6 લાખનું માસિક ગુજરાન ભથ્થું માંગતા High Court ના જજનું પણ મગજ છટકી ગયું

Karnataka,તા.22 કોર્ટની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. આ વચ્ચે વધુ એક કોર્ટની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોર્ટમાં મહિલાનો વકીલ મહિલાના પતિ પાસે 6 લાખ રૂપિયાનું માસિક ગુજરાન ભથ્થું અપાવવા માટે દલીલ કરી રહ્યો છે. મહિલાએ પતિ પાસે 6 […]