5 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી,85 crores ના ખર્ચે બનેલા underpass માં સળીયા દેખાતા થયા

Ahmedabad,તા.23 રૂપિયા 85 કરોડની માતબર રકમથી બનાવવામાં આવેલા જલારામ અંડરપાસમાં સળીયા બહાર આવી ગયા છે. 4 માર્ચ-24ના રોજ રાજયના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા આ અંડરપાસની કામગીરી અંગે મેટ્રો રેલ પ્રોજેકટ ઉપરાંત રેલવે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુકત પ્લાનિંગ હતુ.લોકાર્પણના પાંચ મહિનાના સમયમાં જ અંડરપાસ બનાવવાની કામગીરીમાં રાખવામાં આવેલી બેદરકારી બહાર આવી ગઈ છે. શહેરમાં […]

હવે આ રુટ દ્વારા America, Canada નહીં જવાય, ભારતીયો સહિત એશિયન નાગરિકોને મોટો ઝટકો!

Brazil,તા.23 બ્રાઝિલે અમેરિકા-કેનેડામાં સ્થળાંતર થવાન રુટ તરીકે તેનો ઉપયોગ ન થવા દેવા કમર કસી લીધી છે. આ માટે બ્રાઝિલ ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા સહિતના એશિયનોની એન્ટ્રી અટકાવશે. બ્રાઝિલમાં નિરાશ્રિત તરીકે આશ્રય માંગતા લોકોમાં ગયા વર્ષની તુલનાએ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમા ભારતીય નેપાળી કે વિયેતનામી લોકો મુખ્ય છે. યુએસ-કેનેડામાં સ્થળાંતર રોકવા બ્રાઝિલ ભારત […]

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહી

Gujarat,તા.23 ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે  નવસારીમાં 2.48 ઈંચ, સંખેડામાં 1.85 ઈંચ, ગારિયાધાર અને શિનોરમાં 1.81 ઈંચ, વલોડમાં 1.49 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે […]

Suresh Gopi ફિલ્મોમાં કામ કરવા માટે કેન્દ્રીય મંત્રી પદ છોડશે?

“મારે આટલું જ કરવું છે  તેથી, જો તેઓ મને આ માટે હટાવે છે, તો હું મારી જાતને બચાવી લઈશ, હું એટલું જ કહી શકું છું” New Delhi, તા.૨૨ કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને પર્યટન રાજ્ય મંત્રીએ કહ્યું કે સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ ૨૦-૨૨ ફિલ્મો એવી હતી જેમાં તે ખરેખર કામ કરવા માંગતો હતો અને તે તેમાં […]

MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના–ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનું રૂ.181 અને ચાંદી રૂ.39 નરમઃ ક્રૂડ તેલ રૂ.53 સુધર્યું કોમોડિટી વાયદાઓમાં રૂ.9428.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33285.21 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 5669.67 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18000 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે સાંજે […]

Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૦૫ સામે ૮૧૨૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૫૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૫૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ […]

‘યુદ્ધ, કોરોના… ગમે તે સંકટ હોય, India હંમેશા માનવતા માટે કામ કરે છે’

પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતા કહ્યું કે તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવ્યા છો દરેકની ભાષા, બોલી, ખોરાક અલગ અલગ હોય છે New Delhi, તા.૨૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીં પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મોન્ટે કેસિનો યુદ્ધ સ્મારક નજીક વલીવડે-કોલ્હાપુર શિબિરની સ્મારક તકતી પર શ્રદ્ધાંજલિ […]

અમદાવાદ gold and silver market

Ahmedabad, તા.૨૨ નામ       ઓછોભાવ           વધુભાવ ચાંદી ચોરસા         ૮૩૫૦૦ ૮૪૫૦૦ રૂપુ        ૮૩૩૦૦ ૮૪૩૦૦ સિક્કાજૂના(નંગ)   ૮૦૦     ૧૦૦૦ સોનું (૯૯.૯)       ૭૩૫૦૦ ૭૪૦૦૦ સોનું (૯૯.૫)       ૭૩૩૦૦ ૭૩૮૦૦ નવા દાગીના         –           – હોલમાર્ક  ૭૨૫૨૦ –

અમદાવાદ Sugar Market

Ahmedabad, તા.૨૨ નામ       ઓછોભાવ           વધુભાવ અમદાવાદ મધ્યમ   ૪૦૦૦   ૪૦૫૦ અમદાવાદ ઝીણી   ૩૯૦૦   ૩૯૫૦ ગુજરાત મધ્યમ      ૩૬૪૦   ૩૭૦૦ ગુજરાત ઝીણી      ૩૫૫૦   ૩૬૦૦ કોલ્હા. મધ્યમ       ૩૬૦૦   ૩૭૦૦ કોલ્હા. ઝીણી        ૩૫૦૦   ૩૬૦૦ બેલારપુર મધ્યમ     ૩૬૦૦   ૩૭૦૦   બેલારપુર ઝીણી     ૩૫૦૦   ૩૬૦૦  

અમદાવાદ Oil Market

Ahmedabad, તા.૨૨ સીંગતેલ જૂના       ૨૫૫૦   – સીંગતેલ નવા        ૨૭૦૦   ૨૭૬૦ કપાસિયા જુના      ૧૬૫૦   – કપાસિયા નવા       ૧૭૫૦   ૧૮૬૦ સોયાબીન જૂના     –           – સોયાબીન નવા      ૧૭૦૦   ૧૮૦૦ દીવેલ     ૨૦૭૦   – પામોલિન જુના     ૧૫૩૦   ૧૬૦૦ પામોલિન નવો      ૧૬૦૦   – કોપરેલ    ૨૭૦૦   – વનસ્પતિ ઘી         ૧૭૦૦   ૧૮૩૦ સરસીયુ મોળુ        ૧૯૫૦   – સરસીયુ તીખુ        ૨૧૦૦   – સનફલાવર           ૧૬૦૦   ૧૬૯૦ […]