મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં Rudraprayag માં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

Uttarakhand,તા.23 ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે  રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ […]

Gujarat ના CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રાફ ગગડ્યો, જાણો દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી કોણ બન્યા?

New Delhi,તા.23  દેશના લોકોની પસંદ જાણવા માટે મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધરાયો હતો. જેમાં સત્તા અને સરકારથી લઈને દેશના મુખ્ય મુદ્દાઓ પર જનતાનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેમના લોકપ્રિય વડાપ્રધાન કોણ છે ત્યારે પીએમ મોદીનું નામ નંબર વન પર આવ્યું. જ્યારે લોકપ્રિય મુખ્યમંત્રી વિષે સર્વે કરવામાં આવ્યો ત્યારે […]

FSSAI નો આદેશ: A-1 અને A-2 પ્રોટીનયુક્ત દૂધ-ઘીના નામે વેપાર બંધ કરો

Ahmedabad,તા.23 ઇ-કોમર્સના પ્લેટફોર્મ પરથી એ-વન અને એ-ટુ પ્રોટીન યુક્ત દૂધ, ઘી, માખણ અને દહી જેવા ઉત્પાદનો વેચવાનું બંધ કરી દેવાનો આદેશ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કર્યો છે. કેટલાય ઉદ્પાદકો એ-વન અને એ-ટુ પ્રકારના શ્રેષ્ઠ પ્રોટીન ધરાવતા દૂધને નામે પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરીને મોંઘી કિંમતે તેનું વેચાણ કરી રહ્યા છે. દૂધ ઉપરાંત ઘી, માખણ અને […]

હાય હાય, આ કેવો પ્રતિબંધ! હવે આ country માં મહિલાઓ જાહેરમાં બોલી પણ નહીં શકે, દંડની જોગવાઈ

Afghanistan,તા.23  અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ નવા કાયદા હેઠળ મહિલાઓને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાયદા હેઠળ હવે મહિલાઓએ ચહેરો ઢાંકવો પડશે. જે મહિલાઓ આ કાયદાનું પાલન નહીં કરે તો તેમને ચેતવણી અથવા ધરપકડ કરવામાં આવી શકે છે. ગુરુવારે (22મી ઑગસ્ટ) સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુન્દઝાદા દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ […]

નીતિન ગડકરી, યોગી કે શાહ, PMModiના ઉત્તરાધિકારી કોણ? સરવેના પરિણામ ચોંકાવનારા

New Delhi,તા.23  ભાજપાના સમર્થકો વચ્ચે લાંબા સમયથી સવાલ ઊઠી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ છે? આ સવાલ પણ સ્વાભાવિક છે કારણ કે નરેન્દ્ર મોદીએ બે કાર્યકાળ (10 વર્ષ) પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શરૂ કરી છે. આ દરમિયાન એક સરવેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકો વડાપ્રધાન મોદી […]

ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: Gujarat High Court

Gujarat,તા.23 પાંજરાપોળથી આઇઆઇએમ સુધીના ફ્‌લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં ગુરૂવારે (22મી ઑગસ્ટ) ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ હેલ્મેટ નહીં પહેરનારાઓને જાગૃત કરવાના પગલાની નહીં પરંતુ તેઓની સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ.’ બીજાના જીવ સાથે રમત રમી […]

‘Third Eye’ છતાં Ahmedabad ની સેન્ટ્રલ જેલમાં મોબાઈલ, ગુટકા,બીડી-સિગારેટની બિન્દાસ હેરાફેરી

Ahmedabad,તા.23  ગૃહ રાજ્ય વિભાગ એવો દાવો કરે છે કે, અમદાવાદ મઘ્યસ્થ જેલમાં ચકલુંય ફરકી શકે નહી તેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. એટલુ જ નહીં, પ્રતિબંધિત વસ્તુઓ પણ લઇ જઇ શકાય નહી તે માટે સીસીટીવી કેમેરા નજર રાખી રહ્યા છે. આમ છતાંય મઘ્યજેલમાં મોબાઇલ ફોન, ગુટકા, તમાકુ, બીડી-સિગારેટ જેવી વસ્તુઓ પહોંચી રહી છે જેના […]

Gujarat government ના બે ટોચના અધિકારીઓને હાઈકોર્ટનું તેડું

Gujarat,તા.23 રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં ગુજરાત હાઇકોર્ટે છેવટે ગુરૂવારે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. એડવોકેટ અમિત પંચાલ […]

Pakistan માં police પર લૂંટારૂઓ ત્રાટક્યાં, રોકેટ હુમલામાં 11 કર્મચારીઓનાં મોત

Pakistani Punjab,તા.23   પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસકર્મીઓ પર જ ઘાત લગાવીને હુમલો કરવાની ચકચાર મચાવતી ઘટના બની. પોલીસકર્મીઓ પર આ દરમિયાન રોકેટ ઝીંકાયા અને અંધાધૂંધ ગોળીબાર કરી દેવાયો. હુમલામાં 11 જેટલાં પોલીસ કર્મચારીના મોત નીપજ્યાં હતા. જ્યારે અનેક ઘાયલ થયા હતા અને લૂંટારૂઓએ તેમને બંધક બનાવી લીધા હતા. ક્યારે હુમલો કરાયો?  આ હુમલો લગભગ લાહૌરથી લગભગ […]

‘Amazing’ event in Gujarat!,ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ચેરમેન બનાવી દેતાં થયો બળવો

Khedbrahma,તા.23  ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં અઢી વર્ષ માટે ચેરમેનની આજે ચૂંટણી યોજાતા ડખા શરૂ થયા છે. અઢી વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિરાભાઇ લવજીભાઇ પટેલને ભાજપ પક્ષે મેન્ડેટ આપીને માર્કેટયાર્ડના ચેરમેન બનાવ્યા હતા.જેના પગલે માર્કેટયાર્ડના ડિરેક્ટર, ભાજપ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પોશીનાની દંત્રાલ બેઠકના સદસ્ય અમરત શામળભાઇ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ ધરી દીઘુ છે. જયારે […]