Fact Check: શું K L રાહુલે ક્રિકેટથી લીધો સંન્યાસ? ઈન્ટરનેટ પર ફેલાઈ અફવા

New Delhi,તા.23 ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અચાનક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો. તેનું કારણ છે તેની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી. કેએલ રાહુલે એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તેને કંઈક જણાવવું છે. તે બાદ અચાનક તેની સોશિયલ મીડિયા પર વધુ એક સ્ટોરી શેર થવા લાગી, જે એ […]

Corporate Loans માં નોંધપાત્ર વૃદ્ધિ, મૂડીખર્ચ વધવાના સંકેત

Mumbai,તા.23 વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ લોન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે જે કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં વધારો થઈ રહ્યાનું સૂચવે છે. દેશની વીસ જેટલી ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેન્કોની લોન બુકના એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલા વિશ્લેષણમાં જૂન ત્રિમાસિકમાં કોર્પોેરેટ લોનમાં ૨૧ ટકા વૃદ્ધિ થયાનું જોવા મળ્યું છે. જો કે નાની કંપનીઓ માટે લોન્સ […]

સરકાર દિગ્ગજ કંપનીઓ સાથે 1 લાખ કરોડના tax વિવાદની પતાવટ કરશે

Ahmedabad,તા.23 સરકાર ઇન્ફોસિસ લિમિટેડ અને દિગ્ગજ વિદેશી એરલાઇન્સ જેવી મોટી કંપનીઓ સાથેના ટેક્સ વિવાદોને ઉકેલવા માટે માર્ગો શોધી રહી છે. રિપોર્ટ અનુસાર ભારત સરકાર રોકાણકારોના માનસપટને ઠેસ પહોંચાડયા વિના સમાધાન કરવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓ ઇન્ફોસિસ સહિતની કંપનીઓ સાથે કરાર કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. ભારતનો સ્થાનિકની સાથે વિદેશી કંપનીઓ સાથે […]

‘કમજોર દિલવાળા ટેસ્લામાં કામ ના કરી શકે’ ઈલોન મસ્કની કંપનીના Indian VP resigns

New Delhi,તા.23 દુનિયાના સૌથી અમીર શખ્સ ઈલોન મસ્કની કંપની ટેસ્લા એક વાર ફરી ચર્ચામાં છે. હવે ટેસ્લાના વાઈસ પ્રેસિડેન્ટ (ફાઈનાન્સ અને બિઝનેસ ઓપરેશન) શ્રીલા વેંકટરત્ને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. વેંકટરત્નમ છેલ્લા 11 વર્ષોથી ટેસ્લાની સાથે કામ કરી રહ્યાં હતાં અને તે કંપનીમાં માત્ર બે મહિલા વાઈસ પ્રેસિડેન્ટ પૈકીના એક હતાં. શ્રીલા વેંકટરત્નમે લિંક્ડઈન […]

ISROના Chandrayaan-3 ને ચંદ્ર પર એક વર્ષ પૂરું થયું,’Vikram’ and ‘Pragyan’

New Delhi,તા.23  બરાબર એક વર્ષ પહેલાં ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચી દીધો હતો. એ સાથે જ ભારત ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના ચુનંદા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું હતું. અમેરિકા, રશિયા અને ચીન પછી આવું પરાક્રમ કરનાર ભારત ચોથો દેશ બન્યો હતો. ‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી  ચંદ્રયાન-3ના સફળ ઉતરાણને દેશ […]

PM મોદી Zelensky ના ખભે હાથ મૂકી કરી વાત, યુદ્ધમાં જીવ ગુમાવનાર બાળકોને આપી શ્રદ્ધાંજલિ

Ukraine:તા.23 રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડમાં બે દિવસીય મુલાકાત બાદ યુક્રેન મુલાકાતે છે. તે સ્પેશિયલ રેલ ફોર્સ વનથી કીવ પહોંચ્યા છે. તે લગભગ 10 કલાકની ટ્રેન મુસાફરી કરી કીવ પહોંચ્યા હતાં. જ્યાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી. તેઓ અહીં […]

Ahmedabad સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, નદીઓમાં પૂર, ડેમ છલકાયાં

Ahmedabad,તા.23 ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, દહેગામ, ખેડા, દાંતા, અમરેલી, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવર ફ્લો થયો છે. જેના કારણે […]

CM Kejriwal માટે કપરાં દિવસો, ઈંતેજારની ઘડીઓ લાંબી થઇ,સુનાવણી મોકૂફ

Delhi,તા.23 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂનના રોજ કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. હવે લાગે છે કે, જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે વધુ રાહ જોવી પડશે. CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી […]

Team India માટે માથાનો દુઃખાવો બની જતાં આ ધાકડ ખેલાડીની ગેરહાજરી હવે કાંગારૂઓને નડશે

New Delhi,તા.23 ભારતીય ટીમ આ વર્ષે 2024ના અંતમાં ઓસ્ટ્રેલિયા સીરિઝ રમવા જવાની છે. બન્ને ટીમ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝમાં કાંગારૂ ટીમ પોતાના સ્ટાર ઓપનર વોર્નર વિના જ રમશે, વોર્નરે આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા હારી આ ટેસ્ટ સીરિઝની મેજબાની ઓસ્ટ્રેલિયા માટે […]