Kangana Ranaut ની ફિલ્મ Emergency રિલીઝ પહેલા જ વિવાદોમાં, પ્રતિબંધ મૂકવાની માંગ

Mumbai,તા.23 કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી(Emergency) રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ ઉઠી રહી છે. ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સમિતિનું કહેવું છે કે […]

Bhoolbhoolaiyya 3માં અક્ષય કુમારનો કેમિયો નહિ હોય

 અક્ષય કુમારે જાતે અફવા નકારી ભૂલભૂલૈયા ફ્રેન્ચાઈઝીમાં વિદ્યા બાલનનું પુનરાગમન થયું પરંતુ અક્ષય બાકાત રહ્યો Mumbai,તા.23 કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’માં અક્ષય કુમારનો કેમિયો નહિ હોય. ખુદ અક્ષય કુમારે આ વાત કન્ફર્મ કરી છે. તેણે કહ્યું છે કે પોતે આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યો હોવાની વાત માત્ર અફવા છે. તાજેતરમાં રજૂ થયેલી ‘સ્ત્રી ટૂ’માં અક્ષય કુમારનો […]

લગ્નના બે જ વર્ષમાં Jennifer Lopez ની છૂટાછેડાની અરજી

 ચાર મહિનાથી તે અને બેન એફલેક અલગ રહે છે  બંનેનાં આ બીજાં લગ્ન હતાં, કરારના અભાવે લગ્ન બાદ અર્જિત કરેલી સંપત્તિ  દાનમાં જશે Mumbai,તા.23 જેનિફર લોપેઝ અને બેન એફલેકે છૂટાછેડા માટે  સત્તાવાર અરજી કરી દીધી છે. ગત એપ્રિલથી બંને અલગ અલગ રહે છે. પરંતુ, ચાલુ મહિનામાં તેમનાં લગ્નને બે વર્ષ પૂરાં થયાં ત્યારે જ તેમણે […]

7.7 ફૂટ ઊંચો, લાંબા વાળ… રિયલ લાઈફમાં ‘’Stree-2′ નો સરકટા કેવો દેખાય છે

Mumbai,તા.23 શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સ્ટારર ‘સ્ત્રી 2’ હાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે.  2018માં આવેલી ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલ આ ફિલ્મમાં હવે ‘સરકટા’ (માથા વિનાનું) નામનો વિલન ગામના લોકોને ડરાવે છે. ફિલ્મના કલેક્શનની સાથે સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે કોણ છે ‘સરકટા’? અને આ પાત્ર કોણે ભજવ્યું છે? […]

ફેન ફોલોઇંગમાં PM મોદીને પણ પાછળ કરી Instagram પર આગળ નીકળી ગઈ આ અભિનેત્રી

Mumbai,તા.23 બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફેન ફોલોઇંગમાં વડાપ્રધાન મોદીને પણ પાછળ કરી ઇન્સ્ટાગ્રામ પર આગળ નીકળી ગઈ છે. બન્નેના ફોલોઅર્સમાં થોડું જ અંતર છે. જો કે, X પર પીએમ મોદી ખૂબ જ આગળ છે. ત્યાં તેમને 101.2 લોકો ફોલો કરી રહ્યા છે. શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ફિલ્મ ‘સ્ત્રી 2’ની સફળતાનો જશ્ન મનાવી રહી છે. ફેન […]

બે દિગ્ગજ અભિનેત્રીનું ‘ભાઈ’એ ટેન્શન વધાર્યું , બાઇક ચાલકને કાર વડે મારી ટક્કર, Police Arrests

Mumbai,તા.23 બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી એક્ટર સમ્રાટ મુખર્જીની કોલકાત્તામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાત્તાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની કાર કથિત રીતે બાઇક સાથે અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બેહાલાના વિદ્યાસાગર કોલોની નિવાસી 29 વર્ષીય બાઇક ચાલકને અકસ્માત બાદ શરુઆતમાં એમ. […]

”Prabhas Kalki ફિલ્મમાં જોકર લાગી રહ્યો હતો..’, જાણીતા બોલિવૂડ અભિનેતાના નિવેદન

Mumbai,તા.23 પ્રભાસ સ્ટારર ‘કલ્કિ 2898 એડી’ આ વર્ષની સૌથી સફળ અને મોટી ફિલ્મો પૈકીની એક રહી, જે ટૂંક સમયમાં જ ઓટીટી પર પણ પ્રીમિયર થવાની છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ બ્લોકબસ્ટરમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. ફિલ્મે બૉક્સ ઑફિસ પર છપ્પરફાડ કમાણી કરી […]

National award winner ‘Kantara’ સ્ટારનો બોલિવૂડ પર ગંભીર આક્ષેપ

Mumbai,તા.23  અભિનેતા રિષભ શેટ્ટીને તાજેતરમાં એક્શન થ્રિલર ફિલ્મ ‘કાંતારા’માં તેના અભિનય માટે નેશનલ અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો છે. પરંતુ  અભિનેતાએ બોલિવૂડ પર એવા ગંભીર આક્ષેપો કરતા તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ‘કાંતારા’ રીલિઝ થયા બાદ અભિનેતા રિષભ શેટ્ટીની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દીભાષી રાજ્યોમાં પણ ઝડપથી વધી છે. 2022માં રિલીઝ થયેલી […]

Shreyas Talpade ની વિનંતીઃ મારા મોતની અફવા ન ફેલાવો, હું સંપૂર્ણ સ્વસ્થ છું

આવી અફવાઓ વિશે દીકરીને સ્કૂલમાં સવાલો પૂછાતાં તે ચિંતામાં પડી જાય છે Mumbai,તા.23 શ્રેયસ તળપદેના મોતની  અફવા ફેલાતાં તેણે સોશિયલ મીડિયામાં ચાહકોનકે આવી અફવામાં ન માનવા  વિનંતી કરી હતી. શ્રેયસે જણાવ્યું હતું કે હું ખુશ છું અને સ્વસ્થ છું. શ્રેયસના જણાવ્યા અનુસાર કોઈ મજાક કરી રહ્યું છે પરંતુ તેની મારા પરિવાર પર ગંભીર અસર થાય […]

રેસ ફોરમાં Saif Ali Khan નું પુનરાગમન, દિગ્દર્શક બદલાશે

ચોથા ભાગનું ટાઈટલ રેસ રી બૂટ  હશે મોતની પોસ્ટ વાયરલ થતાં ખુલાસો Mumbai,તા.23 રેસ’ ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગમાં સૈફ અલી ખાનનું પુનરાગમ થયું છે. જોકે, દિગ્દર્શક તરીકે અબ્બાસ મસ્તાન નહિ હોય તેવું પણ નક્કી મનાય છે. ‘રેસ’ના પહેલા બંને ભાગમાં સૈફ અલી ખાન હતો. જોકે, ત્રીજા ભાગમાં સલમાન ખાનને લેવામાં આવ્યો હતો. અલબત્ત ‘રેસ થ્રી’ ફલોપ […]