MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,058 અને ચાંદીમાં રૂ.3,675નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.243 લપસ્યો કોટન–ખાંડીના વાયદામાં રૂ.340ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,36,900 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,32,302 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.39 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને […]

Rupay અને Visa કાર્ડમાં શું ફર્ક હોય છે? ,કયું કાર્ડ વધુ ઉપયોગી તેના ફાયદા

Mumbai,તા.24  ભારત વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાંનું એક છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. હાલના સમયમાં કાર્ડ દ્વારા ઘણી પ્રકારની લેવડ-દેવડમાં કેશલેસ મોડમાં કરી શકાય છે. જ્યારે નવું કાર્ડ પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ઘણાં લોકો RuPay અને Visa કાર્ડ વચ્ચે મુંઝવણમાં […]

LPGથી માંડીને આધારકાર્ડ સુધી,1 સપ્ટેમ્બરથી થશે 6 મોટા ફેરફાર

Mumbai,તા.24  ઓગસ્ટ મહિનો પૂરો થતા જ નવા મહીને ઘણા મોટા ફેરફાર જોવા મળશે. એવામાં સપ્ટેમ્બર મહિનાથી આવા કેટલાક ખાસ ફેરફારોથી સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે વિશેષ જાહેરાતો થઈ શકે છે. એવામાં જાણીએ […]

Gold Loan Market પાંચ વર્ષમાં બમણું થઈ જશે

Mumbai,તા.24  કડક નિયમોને કારણે વૃદ્ધિમાં અપેક્ષિત મંદી હોવા છતાં, ભારતનું સંગઠિત ગોલ્ડ લોન માર્કેટ આગામી પાંચ વર્ષમાં બમણું થઈને રૂ. ૧૪.૧૯ લાખ કરોડ થવાની ધારણા છે. એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના ગોલ્ડ લોન માર્કેટ પર જાહેર કરાયેલા આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સંગઠિત ગોલ્ડ લોન માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી […]

Foreign Exchange Management Act (FEMA) નિયમોમાં ફેરફાર કરવામાં આવશે

Mumbai,તા.24  સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) નિયમોમાં કાયદાકીય ફેરફારોની યોજના બનાવી રહી છે. આ પછી, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ૧૦ ટકા માલિકી મેળવ્યા પછી સરળતાથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટર્સ (એફડીઆઈ) માં રૂપાંતરિત થઈ જશે. વિદેશી રોકાણકારોની વારંવારની વિનંતી બાદ સરકાર આ પગલું ભરવા જઈ રહી છે. એફપીઆઈ ૧૦ ટકાની મર્યાદાને પાર કર્યા  પછી ડિસ્ક્લોઝરની જરૂરિયાતોને […]

વર્તમાન વર્ષમાં ભારતમાં silver ની આયાત લગભગ બમણી થવાની વકી

Mumbai,તા.24  સોલાર પેનલ તથા ઈલેકટ્રોનિકસ ઉત્પાદકો તરફથી વધી રહેલી માગને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં ભારતની ચાંદીની આયાત લગભગ બમણી થવાના માર્ગે છે. સોના કરતા ચાંદી પર વધુ વળતર મળી રહેવાની પણ ટ્રેડરો ગણતરી મૂકી રહ્યા હોવાનું કેટલાક આયાતકારો માની રહ્યા છે. ગયા વર્ષે ભારતે ૩૬૨૫ ટન્સ ચાંદી આયાત કરી હતી જે વર્તમાન વર્ષમાં વધી ૭૦૦૦ […]

Gold માં ભાવ તૂટયા પછી ઝડપથી બાઉન્સ બેક થયા

Mumbai,તા.24  મુંબઇ ઝવેરી બજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર જો કે બે તરફી ઉછળકૂદ ભાવમાં બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ગબડયા પછી ઝડપથી બાઉન્સ બેક થયાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશ દીઠ ૨૫૦૩થી ૨૫૦૪ વાળા એક તબક્કે ગબડી નીચામાં ભાવ ૨૪૮૪ થઇ […]

વકફ સુધારા બિલ પર મોદીના સાથી પક્ષો પીછેહઠ કરી રહ્યા છે.Chirag, Chandrababu,Nitish’s party એ પણ વાંધો વ્યક્ત કર્યો

New Delhi,તા.૨૩ વકફ સુધારા બિલને લઈને ભાજપને અન્ય સહયોગી તરફથી ઝટકો લાગતો જણાય છે. ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર રચવામાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ સહયોગી જનતા દળ યુનાઈટેડ (જદયુ)એ વકફ સુધારા બિલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. નોંધનીય બાબત એ છે કે જેડીયુ એનડીએ કેમ્પમાં ત્રીજી પાર્ટી છે જેણે આ બિલને લઈને પોતાનો અલગ મત વ્યક્ત કર્યો […]

ક્રિકેટ મેદાન બાદ હવે સુપર સ્ટાર Virat Kohli ફિલ્મોમાં જોવા મળશે?

Mumbai,તા.૨૩ ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ઘણીવાર તેની રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ’ડેંકી’, ’જવાન’ અને ’દંગલ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છાબરાએ વિરાટ કોહલીને ફિલ્મો અને અભિનયથી દૂર રહેવાની સલાહ આપી છે. એક અભિનેતા તરીકે વિરાટ કોહલીની સંભાવનાઓ વિશે […]

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા Srinagar,તા.૨૩ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરી લીધું. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા છે. અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કોંગ્રેસ ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ના નેશનલ કોન્ફરન્સના વચનનું સમર્થન […]