ખાલી 16 followers છતાં આખો દિવસ રીલ બનાવતી હતી પત્ની

કેસને દબાવવા પતિએ પોતાની ઘાયલ પત્નીને ઉડુપીમાં આવેલ બ્રહ્મવારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો New Delhi, તા.૨૪ આજના સમયમાં યુવાન હોય કે બાળક, મોટા હોય કે વડીલ સૌ કોઈ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાનું અને બનાવવાનું પસંદ કરતા હોય છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં રીલ્સને લઈને લોકોમાં એક અલગ જ દીવાનગી જોવા મળી રહી છે. કર્ણાટકના શહેર […]

યુદ્ધમાં India ક્યારેય ન્યુટ્રલ નથી રહ્યું, હંમેશા શાંતિનું પક્ષધર રહ્યું

યુક્રેની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં પીએમ મોદીએ સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર આપ્યો Ukraine, તા.૨૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઝેલેન્સ્કી સાથે વાતચીત દરમિયાન મોદીએ કહ્યું કે, “યુદ્ધમાં ભારતનો પક્ષ ક્યારેય ન્યુટ્રલ નહોતો, પરંતુ તે હંમેશા શાંતિના પક્ષમાં રહે છે.” યુક્રેની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં પીએમ […]

Sundha Mata ના મંદિરે આભ ફાટ્યું : ૫ પ્રવાસી તણાયા

દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા Jaipur, તા.૨૪ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના […]

ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું કારણ Shikhar Dhawan સ્પષ્ટ કર્યું

પૂર્વ બેટ્‌સમેન શિખર ધવને કહ્યું કે તે હવે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને મેચો અને આરામથી દૂર રહેવા માંગે છે Mumbai,તા.24 ૩૮ વર્ષના ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૨૪ ઓગસ્ટે સવારે તેણે આ અંગેની જાહેરાત કરી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યા પછી ગબ્બરના નામથી જાણીતો બનેલો શિખર […]

India માં વિઝાનો વેઈટિંગ પીરિયડ ઘટાડવાની અપીલ

અમેરિકાના વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ ભારતીયો માટે અકળાવનારો હોય છે તેને લઈ અપીલ વોશિંગ્ટન, તા.૨૪ અમેરિકાના વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ ભારતીયો માટે અકળાવનારો હોય છે. અમેરિકા પણ આ વાતથી સારી રીતે માહિતગાર છે અને તે પણ પ્રયાસ કરી રહ્યું છે કે આ વેઈટિંગ પીરિયડમાં ઝડપથી ઘટાડો થાય. શુક્રવારે નવી દિલ્હીમાં બંને દેશોની ટૂરિઝમ […]

Bumrah ના કારણે શાનદાર ખેલાડીનું કરિયર થયું ખલ્લાસ

ટીમ ઈન્ડિયાના સ્વિંગ કિંગ રહી ચૂકેલો ફાસ્ટ બોલર બરિન્દર સરન છેલ્લા ૮ વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર છે New Delhi, તા.૨૪ ટીમ ઈન્ડિયાનો એક બોલર એવો પણ હતો જેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવતાની સાથે જ ધમાલ મચાવી હતી. આ બોલરની સ્વિંગ પાકિસ્તાનના મહાન બોલર વસીમ અક્રમ જેવી જ ખતરનાક છે. પરંતુ ૮ વર્ષથી પણ વધુ સમય થઈ […]

ઘટનાના દિવસે કોલેજના પૂર્વ Principal તેમને ફોન કર્યો હતો

Kolkata, તા.૨૪ કોલકાતામાં ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું હજુ ઉકેલાયું નથી. પરંતુ રોજે રોજ એવા  ખુલાસા થઈ રહ્યા છે કે લોકોમાં હવે આક્રોશ વધી રહ્યો છે. તપાસની કમાન સીબીઆઈના હાથમાં આવ્યા બાદ પણ હજુ અનેક રહસ્યો પરથી પડદો ઉચકાવવાનો બાકી છે. આ બધા વચ્ચે પીડિત ડોક્ટરના પિતાએ પૂર્વ પ્રન્સિપાલ વિષે એક ચોંકાવનારો ખુલાસો […]

NRIને ઘરમાં ઘૂસીને ગોળીઓ ધરબી, હાથ જોડીને માફી માગતા રહ્યા બાળકો

ગોળીથી ઘાયલ થયેલા NRI સારવાર માટે હોસ્પિટલમાં દાખલ : આરોપીઓ ખંડણી માટે ઘરમાં ઘૂસ્યા હતા Amritsar, તા.૨૪ પંજાબના અમૃતસરમાં કેટલાક બદમાશોએ એક NRIના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યાની ઘટના સામે આવી છે. હાલમાં NRIહાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે ઘરમાં હાજર બાળકો આરોપીને હાથ જોડીને રોકવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ બદમાશો […]

ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા State Government નો મોટો નિર્ણય

ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે Gandhinagar, તા.૨૪ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી […]

Indian Stock Market માં ઉછાળે નફારૂપી વેચવાલી

યથાવત્‌…!!! રોકાણકાર મિત્રો, આનંદ ને…!! વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં સપ્તાહ દરમિયાન સતત તેજીનો માહોલ જોવા મળ્યો હતો.અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ શુક્રવારે જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે વ્યાજ દરમાં ઘટાડા સંદર્ભે વધુ સંકેત આપશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.આ ઉપરાંત અમેરિકામાં વર્તમાન સપ્તાહમાં જાહેર થનારા બેરોજગારીના આંક તથા પીએમઆઈ ડેટા પર […]