છોકરીઓને હાથ લગાવનારને નપુંસક બનાવી દો : Ajit Pawar
રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનારા કોઈપણ આરોપીને નહીં છોડે Mumbai, તા.૨૫ કોલકાતા, બદલાપુર બાદ આસામ સહિત દેશમાં વિવિધ રાજ્યો અને શહેરોથી દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ કે પછી મહિલા ઉત્પીડનના સમાચારોની ભરમાર થઈ ગઇ છે. ત્યારે દેશભરમાં આવી ઘટનાઓને લઈને ભારે આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. રાજનેતાઓ પણ હવે આ મામલે […]