Star Gujju cricketer પણ પૂરમાં ફસાઈ,NDRF મદદ માટે દોડ્યું, દિલધડક રેસ્ક્યૂ કરાયું
Vadodara,તા.29 ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મૂશળધાર વરસાદના કારણે ઘણા જિલ્લામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ અને પુરના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. વરસાદમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આ છે. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારો બેટમાં બદલાયા છે. જેમાં ભારતની મહિલા […]