UPના 35 ગામડાઓમાં માનવભક્ષી વરુઓનો આતંક: ચોથું વરુ પણ પાંજરામાં પુરાયુ
Uttar-Pradesh,તા.29 ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Bahraich) માનવભક્ષી વરુઓના કારણે 35 ગામડાઓમાં ભયનું વાતાવરણ હતુ. અહીં લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે આખી રાત જાગતા રહે છે. વરૂના હુમલામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આદમખોર વરૂનું ઝુંડ ગામના લોકો પર સતત હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે 34 ગામના લોકો […]