Indian women ઓ પુરુષો કરતાં ભૂત સાથે વધુ સુરક્ષિત, ટ્વિન્કલ ખન્નાની સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ

Mumbai,તા.29 બોક્સ ઓફિસ પર હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ દબદબો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ચંદેરીની મહિલાઓ અને પુરૂષોને પણ સરકટેના આતંકથી પરેશાન બતાવવામાં આવ્યા છે. કાલ્પનિક દુનિયાની આ ભૂતિયા વાર્તા લોકોને ખૂબ મનોરંજન આપી રહી છે. હકીકતમાં બનેલી ઘટનાઓ ભયાનક ઘટનાઓ કરતાં પણ વધારે હેરાન કરનારી હોય છે. ટ્વિંકલ ખન્નાએ તેની લેટેસ્ટ કોલમમાં ‘સ્ત્રી 2’ […]

મેં સલમાન ખાનની ફિલ્મો ઠુકરાવી, રણબીર તો મારા ઘરે આવ્યો હતો, Kangana Ranaut’s claim

Mumbai,તા.29 અભિનેત્રી અને રાજનેતા કંગના રણૌત હાલમાં તેની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. અભિનેત્રી ઘણીવાર બોલિવૂડમાં નેપોટિઝમ વિશે વાત કરે છે. હાલમાં જ કંગનાએ કહ્યું હતું કે, તેણે બોલિવૂડના ખાન કલાકારો સાથે કોઈ ફિલ્મ કેમ નથી કરી. તેમજ અભિનેત્રીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર પણ […]

સ્ત્રી-ટુ હીટ થતાં ઇન્સ્ટા પર Shraddhakpoor પ્રિયંકાને પછાડી બીજા સ્થાને પહોંચી ગઇ

 ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતામાં પહેલા સ્થાને હજી વિરાટ કોહલી Mumbai,તા.29 હોરર કોમેડી સ્ત્રી ટુ ફિલ્મ હીટ થવાને પગલે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોય તેમ ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થતાં તે બીજા ક્રમે પહોંચી ગઇ છે. ઇન્સ્ટા પર પહલાં નંબરે વિરાટ કોહલી છે. અત્યાર સુધી ૯૧.૮ મિલિયન ફોલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા બીજા […]

Khatron Ke Khiladi ના કન્ટેસ્ટન્ટ અભિષેક કુમારે તેના નામે થતાં સ્કેમને ઉઘાડું પાડયુ

અભિષેક કુમારે વિડિયોમાં આ મામલે પોલીસ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું Mumbai,તા.29 ખતરોં કે ખિલાડી ૧૪ના સ્પર્ધક અભિષેક કુમારે એક વિડિયો રજૂ કરી તેના ચાહકોને તેના નામે થઇ રહેલાં કૌભાંંડ સામે ચેતવ્યા છે. અભિષેક દ્વારા વિડિયો બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ તેના નામે નાણાં પડાવવાનું કૌભાંડ કરી રહ્યો છે. અભિષેકે વિડિયોમાં આ શખ્સનું […]

Priyanka એ ભાઇ સિદ્ધાર્થની નીલમ ઉપાધ્યાય સાથે સગાઇ થતાં આશિર્વાદ આપ્યા

સિદ્ધાર્થ અને નીલમે ચરણસ્પર્શ કરતાં પ્રિયંકાએ આશિર્વાદ આપ્યા Mumbai,તા.29 તાજેતરમાં પ્રિયંકા ચોપડા મુંબઇ એરપોર્ટ પર અચાનક દેખાતાં બધાને આશ્ચર્ય થયું હતું કે આ ઇન્ટરનેશનલ સ્ટાર અચાનક કેંમ મુંબઇ પધારી હશે. પણ હવે અનાયાસે વાઇરલ થયલાં એક વિડિયોને પગલે પ્રિયંકાનું મુંબઇ મુલાકાતનું રહસ્ય ખૂલી ગયું છે. વાત એમ છે કે પ્રિયંકા તેના ભાઇ સિદ્ધાર્થ ચોપડાના અભિનેત્રી […]

50 લાખ જીતનારી Brain cancer ની દર્દી નરેશી મીણા માતાના ઘરેણાં છોડાવશે,KBC

અમિતાભ બચ્ચને કેબીસીની સ્પર્ધકનો ઇલાજ કરાવવાનું વચન આપ્યું  Mumbai,તા.29 કેબીસીમાં ૫૦ લાખ રૂપિયાનું પ્રાઇઝ મની મેળવનારી સ્પર્ધક નરેશી મીણાએ જણાવ્યું હતું કે તેને એક કરોડ રૂપિયાના સવાલનો જવાબ ન આવડયો તેના કારણે કોઇ અફસોસ નથી. મને એ બાબતનું ગૌરવ છે કે હું મારી યોગ્યતાના જોરે આ સ્થાને પહોંચી શકી છું. સવાઇ માધોપુરની રહેવાસી નરેશી બ્રેઇન […]

Kangana Ranaut નો બોલિવૂડમાં ષડયંત્રનો દાવો: કહ્યું- મારી સાથે કામ ન કરવા લોકોને ધમકી અપાય

  કંગના રણૌત તેની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને ઘણી ઉત્સાહિત જોવા મળી રહી છે, ત્યારે કંગના  આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન કંગનાએ જણાવ્યું છે કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની વિરુદ્ધમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાથી ફિલ્મ બનાવતી વખતે ઘણી મુશ્કેલી પડી હતી.’ કંગનાનો દાવો છે કે, ‘ઘણા કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, સિનેમેટોગ્રાફર્સ અને એક્ટર્સે […]

South Superstar ની સંપત્તિ પર બુલડોઝર ફરી વળ્યું, તળાવની જમીન પર કર્યું હતું ગેરકાયદે બાંધકામ!

Mumbai,તા.29 સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સામે હૈદરાબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રોપર્ટી પ્રોટેક્શન એજન્સી (HYDRA)એ મોટી કાર્યવાહી કરી છે. HYDRAએ નાગાર્જુનના કન્વેન્શન હોલ પર બુલડોઝર ફેરવી દીધું છે. ગેરકાયદે દબાણના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.  આ હોલ રંગારેડ્ડી જિલ્લામાં શિલ્પરામમ પાસે બનાવવામાં આવ્યો હતો.  આ જમીન FTL ઝોન હેઠળ આવે છે. જાણો શું છે મામલો? અહેવાલો […]

South superstar Prabhas ને જોકર કહી ફસાયો બોલિવૂડ એક્ટર,હવે ભર્યું આ મોટું પગલું

Mumbai,તા.29 બોલિવૂ઼ડ એક્ટર અરશદ વારસી અત્યારે પોતાના નિવેદનોને લઈને ખૂબ ચર્ચામાં છે, ક્યારેક તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસને લઈને એવી વિવાદિત કમેન્ટ કરી દે છે જેથી તેને ઘણી હેટ મળે છે તો ક્યારેક અરશદ હજ અંગે ટિપ્પણી કરે છે જે બાદ મુસ્લિમ સમુદાયના લોકો તેને ખૂબ ટ્રોલ કરે છે. અરશદ વારસીને છેલ્લા ઘણા સમયથી ટ્રોલિંગનો સામનો […]

Housefull Five માં અક્ષયની હિરોઈન જેક્લિન હશે

Mumbai,તા.29 ‘હાઉસફૂલ ફાઈવ’માં અક્ષય કુમારની હિરોઈન તરીકે જેક્લિન ફર્નાન્ડિઝ નક્કી થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલા ત્રણેય ભાગમાં તેણે કામ કર્યું હતું. એ રીતે તેનું આ  ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન થયું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રિેતેશ દેશમુખ, ફરદિન  ખાન તથા સંજય દત્ત સામેલ છે. વધુ ત્રણ હિરોઈનો આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે. આ વખતે આ ફિલ્મ માટે […]