PM મોદીએ ફરી CM પટેલને ફોન કર્યો, વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરી
Gandhinagar,તા.૨૯ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણીએ વડોદરા અને સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ કરી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે, પીએમ મોદીએ બુધવારે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી. […]