Japan માં ખતરનાક ટાયફૂન શાનશા વાવાઝોડાએ મચાવી તબાહી, 5 લોકોનાં મોત
Japan,તા.30 જાપાનમાં ખતરનાક ટાયફૂન શાનશાને તબાહી મચાવી છે. ગુરુવારથી જાપાનના દક્ષિણી ક્ષેત્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે 5 લોકોના મોત થયા છે, તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર પ્રશાસને લોકોને ઊંચા સ્થાનો પર જવાની અપીલ કરી છે. સ્થિતિ એવી છે કે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી ગયું છે. ટાયફૂન […]