Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad plane crash ના વિમાનમાં ઉડાન પહેલાના ૪૮ કલાકમાં ૩ મોટા ઈલેક્ટ્રીક ફોલ્ટ હતા; નવા રિપોર્ટમાં ખુલાસો

    November 26, 2025

    મને ધ્વજવંદન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે હું દલિત સમુદાયનો છું,સપા સાંસદનો આરોપ

    November 26, 2025

    Lakhimpur ખેરીમાં ભયાનક અકસ્માત, એક કાર નહેરમાં પડી, પાંચ લોકોના દુઃખદ મોત

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad plane crash ના વિમાનમાં ઉડાન પહેલાના ૪૮ કલાકમાં ૩ મોટા ઈલેક્ટ્રીક ફોલ્ટ હતા; નવા રિપોર્ટમાં ખુલાસો
    • મને ધ્વજવંદન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે હું દલિત સમુદાયનો છું,સપા સાંસદનો આરોપ
    • Lakhimpur ખેરીમાં ભયાનક અકસ્માત, એક કાર નહેરમાં પડી, પાંચ લોકોના દુઃખદ મોત
    • બંધારણની પવિત્રતા અને કાયદાના શાસનને જાળવી રાખવામાં બારની ભૂમિકા મહત્વપૂર્ણ છે,CJI
    • Delhi bomb blast ઉમરને નૂહ લઈ ગયો,બહેનના ઘરે રાખ્યો; શ્વેત કોલર આતંકવાદીનો સાતમો સાથી શોએબ ધરપકડ
    • મારા પિતા માત્ર મુખ્યમંત્રી જ નહીં પણ પીએમ પદના દાવેદાર પણ છે,કોંગ્રેસના નેતા Priyank Kharge
    • ૨૬/૧૧ ની ૧૭મી વર્ષગાંઠ,તમામ પ્રકારના આતંકવાદ સામે લડવાના તમારા વચનને ફરીથી પુષ્ટિ આપો,રાષ્ટ્રપતિ
    • Supreme Court ખાનગી યુનિવર્સિટીઓની કામગીરીની વ્યાપક તપાસ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»Airplane Flight Technology,દુનિયાના કોઈપણ ખૂણે હવે ફકત 4 કલાકમાં
    ટેક્નોલોજી

    Airplane Flight Technology,દુનિયાના કોઈપણ ખૂણે હવે ફકત 4 કલાકમાં

    Vikram RavalBy Vikram RavalFebruary 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તમોની સુપર સોનિક શબ્દ કહો તો તે પણ ટુકો પડે તેવી અસાધારણ ગણી શકાય તે રીતે ભવિષ્યના જેટપ્લેટ હવે વાસ્તવિકતાની નજીક છે જેની માટે બુમ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે.

    જે સાઉન્ડ બેરીયર એટલે કે અનેક વખત આપણે ફાઈટર જેટ વિમાન આકાશમાં ઉડતા સમયે જે મોટા ધડાકા જેવો અવાજ આવે છે અને તેને ટેકનીકલ ભાષામાં સાઉન્ડ બેરીયર- ધ્વની- ગતિરોધ તોડવાની સુપર સોનિક ગતિ ગણવામાં આવે છે તે સ્પીડ પણ હવે પાછળ રહી જશે તે રીતે ટેકનોલોજી આગળ વધી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં મોજાવે રણપ્રદેશ- જે તેની અનેક કુદરતી વિશેષતા માટે જાણીતું છે ત્યાં આ પ્રયોગ થયો હતો.

    બુમ ટેકનોલોજીથી રોકેટ આકારના પ્લેનની ટેસ્ટ ફલાઈટ ઉડી હતી. એક સમયે કોન્કાર્ડ વિમાનો લગભગ આવી જ ગયા હતા પણ તેની ટેકનીકલ ક્ષમતા અને જોખમ જોતા આ વિમાનોની યાત્રા આગળ વધી જ નહી પણ તેમાંથી ટેકનોલોજી બોધપાઠ લઈને આ બુમ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે અને એકસ-બી વન એરક્રાફટ 1127 કી.મી. પ્રતિ કલાકની ગતિએ ઉડે છે.

    જેથી તમો લોકલ ટ્રાવેલમાં પણ તેનો ઉપયોગ કરી શકશો. દિલ્હી ઘટનાનું હાલનું એર-ડિસ્ટન્સ લગભગ દોઢ કલાકનું છે જે ઘટીને 40 મીનીટનું થઈ જશે. બુમ સુપરસોનિક એકસબી-વન વિમાન લોસ એન્જલસ પરથી 35000 ફુટની ઉંચાઈએ ઉડયુ હતું.

    આ વિમાનની 12 ટેસ્ટ ફલાઈટ પુરી થઈ છે અને તે 2030 સુધીમાં કોમર્શિયલ ઉડાન માટે તૈયાર થઈ જશે. જેમાં 64થી80 પ્રવાસીઓને માટે સુવિધા હશે. દુનિયાના કોઈપણ ખુણામાં ફકત 4 કલાકમાં તે પહોંચાડશે તેનું પુરૂ બોડી કાર્બન ફાઈબરનું છે જેથી તેનું વજન ઓછું રાખવામાં સફળતા મળી છે.

    આ ગતિએ પાઈલોટને બહારના દ્રશ્યો જોવામાં સફળતા ન મળે તેથી અતિ આધુનિક રીયાલીટી વિમાન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. હાલ આ પ્રકારના 33 વિમાનોનો ઓર્ડર મળી પણ ગયો છે.

    Airplane flight technology
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ Google Meet અચાનક ડાઉન, હજારો યુઝર્સ પરેશાન

    November 26, 2025
    આંતરરાષ્ટ્રીય

    Japanની 32 વર્ષીય મહિલાએ તેના એઆઈ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

    November 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russia માં પ્રથમ AI રોબોટ ગ્રાન્ડ એન્ટ્રી વખતે પડી ગયો

    November 15, 2025
    રાષ્ટ્રીય

    ભારત હવે સમુદ્ર-સંશોધન માટે ખાસ Sea Lab તૈયાર કરશે

    November 14, 2025
    ટેક્નોલોજી

    હવામાન GTP હવે આગાહી સચોટ કરશે

    November 14, 2025
    રાષ્ટ્રીય

    Income Tax AIની મદદથી બેંક ખાતા પર વોચ રાખશે

    November 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad plane crash ના વિમાનમાં ઉડાન પહેલાના ૪૮ કલાકમાં ૩ મોટા ઈલેક્ટ્રીક ફોલ્ટ હતા; નવા રિપોર્ટમાં ખુલાસો

    November 26, 2025

    મને ધ્વજવંદન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે હું દલિત સમુદાયનો છું,સપા સાંસદનો આરોપ

    November 26, 2025

    Lakhimpur ખેરીમાં ભયાનક અકસ્માત, એક કાર નહેરમાં પડી, પાંચ લોકોના દુઃખદ મોત

    November 26, 2025

    બંધારણની પવિત્રતા અને કાયદાના શાસનને જાળવી રાખવામાં બારની ભૂમિકા મહત્વપૂર્ણ છે,CJI

    November 26, 2025

    Delhi bomb blast ઉમરને નૂહ લઈ ગયો,બહેનના ઘરે રાખ્યો; શ્વેત કોલર આતંકવાદીનો સાતમો સાથી શોએબ ધરપકડ

    November 26, 2025

    મારા પિતા માત્ર મુખ્યમંત્રી જ નહીં પણ પીએમ પદના દાવેદાર પણ છે,કોંગ્રેસના નેતા Priyank Kharge

    November 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad plane crash ના વિમાનમાં ઉડાન પહેલાના ૪૮ કલાકમાં ૩ મોટા ઈલેક્ટ્રીક ફોલ્ટ હતા; નવા રિપોર્ટમાં ખુલાસો

    November 26, 2025

    મને ધ્વજવંદન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે હું દલિત સમુદાયનો છું,સપા સાંસદનો આરોપ

    November 26, 2025

    Lakhimpur ખેરીમાં ભયાનક અકસ્માત, એક કાર નહેરમાં પડી, પાંચ લોકોના દુઃખદ મોત

    November 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.