એક તૃત્યાંશ લોકોનું માનવું છે કે ઉત્તેજક સામગ્રી અથવા sexy content જોવી immoral

Share:

California
૧૩થી ૨૪ વર્ષના કિશોરો અને કિશોરીઓ પૈકી એક તૃત્યાંશ એટલે કે ૩૨ ટકા એવું માને છે કે Porn Pics જોવા Immoral છે. જ્યારે મોટી વયના લોકોમાં ૫૪ ટકા તેને ખોટું માને છે. એક તૃત્યાંશ લોકો એવું માને છે કે ઉત્તેજક સામગ્રી અથવા sexy content જોવું અનૈતિક છે.
Teenager તેમના સાથીએ સાથે sex યૌન વિષયક વાતો કેટલી વાર કરે છે. આ અંગે ૧૮થી ૨૪ વર્ષ વયના ૩૪ ટકા તથા ૧૬થી ઓછી વયના ૧૮ ટકાએ સ્વીકાર કર્યો છે કે તેઓ તેમના મિત્રો સાથે યૌન વિષયક ચર્ચા કરીએ છીએ. આવો સ્વીકાર કરનારા પૈકી અડધાએ કહ્યું હતું કે તેઓ તેમાં રસ લે છે અને પ્રોત્સાહન પણ (૩૬ ટકા) આપે છે. જ્યારે અમુકે કહ્યું કે (૧૬ ટકા) તેઓ તેને મહત્વ આપતાં નથી.
અમેરિકાના બારના સમુહ નામના એનજીઓએ ૩,૭૭૧ લોકોને આવરી લઈ સર્વે હાથ ધર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *