Morbi,તા.08
બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં આજે ધોરણ ૧૦ વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૨૩૨ અને અંગ્રેજી માધ્યમમાં ૦૧ સહીત કુલ ૨૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૨,૮૬૬ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી વ્યાકરણમ (સંસ્કૃત પ્રથમ) વિષયના પેપરમાં તમામ ૨૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે જીલ્લામાં કુલ ૧૨,૮૮૭ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી અને ૨૩૩ ગેરહાજર નોંધાયા હતા