Britain માં ગાલ પર કાન સાથે બાળક જન્મ્યું

Share:

London, તા.3
બ્રિટનમાં જન્મેલા બાળકના ગાલ પર કાન છે. લંડનની ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.  વૈજ્ઞાનિકોએ આનું કારણ દુર્લભ ગોલ્ડનહર સિન્ડ્રોમ ગણાવ્યું છે. આ પ્રકારનો કેસ 25 હજારમાં માત્ર એક બાળકમાં જોવા મળે છે.

♦ કાન ન  હોવું અથવા અન્ય જગ્યાએ હોવુ

♦ બાળકના માથાના બંધારણમાં સમસ્યા

♦ મોં મોટું અથવા એક બાજુ બનવું

♦ જન્મ સમયે બાળકની આંખો ન હોય

♦ શ્વસન લેવામાં તકલીફ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *