Jamnagar,તા.27
Jamnagar તા.ધો.10 અને 12 ની Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ Board દ્વારા લેવાતી પરીક્ષાનો આજથી Jamnagar જિલ્લામાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. ધો. 10 ના વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે Gujarati Subject ની Exam આપી હતી.
Jamnagar શહેરના વિકાસગૃહ માર્ગ પર આવેલ ગુ.સા. મહેતા હાઈસ્કૂલ ખાતે નવનિયુકત જિલ્લા સમાહર્તા કેતન ઠકકર અને જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી આવકાર્યા હતાં. અને મીઠું મોઢું કરાવી પરીક્ષાની શુભેચ્છા પાઠલી હતી.
Examનો પ્રથમ દિવસ હોવાને લીધે વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અને વિવિધ Exam કેન્દ્રો ખાતે સવારથી જ વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ભીડ જોવા મળી હતી. ધો.10 ની Gujarati Subject ની examમાં પ્રથમ દિવસે gujarati, English અને Hindi માધ્યમમાં કુલ 14953 વિદ્યાર્થીઓ પૈકી 282 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતાં. Boardની Examને ધ્યાને લઈને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ Exam કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો.