Rajkot તા.21
રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બીનહથીયારી વર્ગ-3ના પીએસઆઈને વર્ગ-2ની બઢતી આપી પીઆઈ તરીકે પ્રમોશનના
ઓર્ડર થયા છે જેમાં સૌરાષ્ટ્રના 26 સહિત રાજયના 159 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પીએસઆઈમાંથી પીઆઈના બઢતીના આ ઓર્ડરમાં જામનગરના રોમાબેન કૈલાશપુરી ગોસાઈ, પ્રકાશ ગુણવંતભાઈ પનારા, રાજકોટ શહેરના નિશાંત વિષ્ણુદાસ હરીયાણી, જુનાગઢના યશપાલસિંહ ભરતસિંહ રાણા, ભાવનગરના પૃથ્વીરાજ બાલુભાઈ જેબલીયા, જુનાગઢના અશ્ર્વીનકુમાર દેવાયતભાઈ વાળા, રણજીતભાઈ પરેશભાઈ વણઝારા, પોરબંદરના પરેશકુમાર દાનસંગભાઈ જાદવ, અમરેલીના ભૂમિકા કાર્તીકકુમાર ભટ્ટ, રાજકોટ રૂરલના વિપુલસિંહ માનસિંહ ડોડીયા, અમદાવાદ રૂરલના ઉપેન્દ્ર ભીખાભાઈ જોગરાણા, રાજકોટ ગ્રામ્યના રૂતુરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકાના મનીષ દાસાભાઈ મકવાણા, આકાશ લીલાધરભાઈ બરાસીયા, રાજકોટ ગ્રામ્યના કિશોરકુમાર જીણાલાલ સથવારા, અમરેલીના ચીંતનભાઈ નલીનભાઈ દવે, ગીર સોમનાથના નીલેશ ભુપતભાઈ ચૌહાણ, જામનગર રોહનભાઈ હમીરભાઈ બાર, સુરેન્દ્રનગરના હર્ષવર્ધનસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, ભાવનગરના ચેતનકુમાર હસુભાઈ મકવાણા, રાજકોટ ગ્રામ્યના વિજયકુમાર છોટાલાલ પરમાર, કેતન વિરજીભાઈ પરમાર, જુનાગઢના સલમા ઈબ્રાહીમભાઈ સુમરા, જુનાગઢના મનીષકુમાર વાલજીભાઈ રાઠોડ, અલ્પાબેન પ્રતાપભાઈ ડોડીયા, ભાવનગરના ધનલક્ષ્મી હીરાભાઈ ડાંગર સહિતના પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી અપાઈ છે.