UN,તા.10
સીરિયામાં ગૃહયુદ્ધ અને રાષ્ટ્રપતિ અલ અસદના ઉચાળા ભરી ગયા બાદ વિદ્રોહીઓના દારા, કવે નેઈત્રા, સુવાયદા શહેર કબજે કર્યા બાદ યુનોની સલામતી સમીતીની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક રશિયાના અનુરોધથી બોલાવવામાં આવી છે.