Girgadhda ખાતે કોળી સમાજનાં ૩૪ યુગલો એ પ્રભુતામાં પગલા પડ્યાં

Share:

Girgadhda તા ૭

લાડલી દિકરી મારું આંગણું શોભેછે એના હેતથી રેલોલજાણે ખીલ્યો તુલશીકેરો છોડરે. એ મોધા મુલી છે મારી લાડલી રે લોલ..એને પગલી રે પાડી જગાડ્યું ભાગ્ય ને રે લોલ પછી લેખમાં એણે માયા છે કંઈ મેખરે એ મોધા મૂલી છે મારી લાડલી રે લોલ.

શ્રી સમસ્ત કોળી સમાજ ગીરગઢડા મંગલ વિવાહ મહોત્સવ દ્વારા ૧૦. માં મંગલ વિવાહ માં ૩૪. દીકરી ઓ એ આજે પ્રભુતા માં કુમ કુમ્‌? પગલા પડ્યાં હતા. ત્યારે સમાજના અગ્રણીઓ/ મોભીઓ/ જન્યા/મંડવ્યા તેમજ અન્ય સમાજનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે ગત ગંગા રૂપી જ્ઞાતિ નાં ૨૦/૨૫ હજાર લોકો (માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો… એને લોકો એ ગતગંગા નાં દર્શન જૉવા મળ્યા હતા.

આ તકે સરકાર શ્રી નીં ઝુંબેશ ૧/૫ વર્ષ નાં બાળકોને પોલિયો રસી અભીયાન ચલાવવા માં આવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *