Aravalli માં વધુ એક કંપનીના સીઇઓ સામે નોંધાઈ ફરિયાદ

Share:

Aravalli,તા.૬

અરવલ્લીમાં વધુ એક કંપનીના સીઇઓ સામે નોંધાઈ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. જેમાં આર.કે.એન્ટરપ્રાઇઝના હરપાલ સિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. તે સિવાય હરપાલસિંહ સાથે ધારાસભ્ય ધવલસિંહનો વીડિયો પણ વાયરલ થયો છે.

સીઇઓ અને ધવલસિંહ સાથે રાજકીય અગ્રણીઓનો વીડિયો પણ સામે આવ્યો છે. ધવલસિંહ ઝાલાના વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે હરપાલસિંહ ઝાલા સામે સીઆઇડી ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *