Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Avatar’ ના મેકર જેમ્સ કેમરોન કહે છે, ‘આ ખૂબ જ ડરામણું છે’

    December 2, 2025

    વી. શાંતારામની બાયોપિકમાં Tamannaah Bhatia ની એન્ટ્રી

    December 2, 2025

    Ranveer દેવીને ફિમેલ ઘોસ્ટ તરીકે વર્ણવી ઠેકડી ઉડાડતાં હોબાળો

    December 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Avatar’ ના મેકર જેમ્સ કેમરોન કહે છે, ‘આ ખૂબ જ ડરામણું છે’
    • વી. શાંતારામની બાયોપિકમાં Tamannaah Bhatia ની એન્ટ્રી
    • Ranveer દેવીને ફિમેલ ઘોસ્ટ તરીકે વર્ણવી ઠેકડી ઉડાડતાં હોબાળો
    • Deepika Padukone ને પણ એક હોરર ફિલ્મની ઓફર
    • હવે ‘Sevatirth’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ ‘Lok Bhavan’
    • Ahmedabad માં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો
    • IPL 2026માં નહીં રમે દિગ્ગજ ખેલાડી Glenn Maxwell
    • ઘરેલુ હિંસામાં ફસાયેલા દિગ્ગજ ક્રિકેટરનો ”Hall of Fame ‘નો દરજ્જો અને લાઇફ મેમ્બરશીપ છીનવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, December 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં ૮પપ૨૧ કેસનો નીકાલ
    રાજકોટ

    Rajkot: રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં ૮પપ૨૧ કેસનો નીકાલ

    Vikram RavalBy Vikram RavalMarch 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    મોટર અકસ્માત વળતરના -૩૨૮ કેસોનો સમાધાન રાહે નીકાલ કરી રૂા. ૨૦૬૦૬૨૦૧૭ રકમનુ સમાધાન
    Rajkot તા.08
    રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામા આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદનાઓના ઉપકમે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ તથા એકઝીકયુટીવ ચેરમેન બી.એન.વૈષ્ણવ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળ, મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રીવેદી તથા જીલલા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ ના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ વી.બી.ગોહીલ માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ આજ રોજ તા. ૮ને શનિવારે મેગા લોક અદાલતનુ ઉદઘાટન વી.બી.ગોહીલ ( પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને ચેરમેન, જીલ્લા કાનૂની સેવાસતા મંડળ), અન્ય એડી. ડીસ્ટ્રીકટ જજ તથા રાજકોટ બાર ના હોદેદારો દવારા કરવામા આવેલ છે. તમામ મહીલા જયુડીશ્યલ ઓફીસર્સ તથા મહીલા વકીલઓ દવારા દીપ પાગ્ટય કરવામાં આવેલ છે. જેમાં તમામ જયુડીશ્યલ ઓફીસર્સ, કોર્ટના સ્ટાફ મિત્રો, રાજકોટ બારના સભ્યો, એમએસીપી બારના સભ્યો, ઈન્સ.કંપનીના અધીકારીઓ,બેંકના અધીકારીઓ હાજર રહેલ છે. રાજકોટ જીલ્લાની તમામ આદાલતોમા આજ રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ.આજના દીવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ- લીટીગેશન કેસો મળી કુલ-૧૩૧૪૯૪ કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાથી આજ રોજ મોટર અકસ્માત વળતરના કુલ-૩૨૮ કેસોનો સમાધાન રાહે નીકાલ થયેલ છે જેમા રૂા. ૨૦૬૦૬૨૦૧૭/- જેટલી રકમનુ સમાધાન થયેલ તેમજ ચેક રીર્ટનના કુલ-૨૯૯૮કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમા કુલ રૂ.૧૩૧૨૩૦૬પ૪ જેટલી રકમ નુ સમાધાન થયેલ. તેમજ લગ્ન વીષયક તકરાર અંગેના કુલ-૯૫ કેસોમા સમાાન રાહે નીકાલ થયેલ. વધુમા આજ રોજ પ્રિ લીટીગેશન તથા ઈ-મેમો સાથેના કેસો કુલ-૬૫૩૯૨ કેસોનો પ્રિ-લીટીગેશનનમા નીકાલ થયેલ છે જેમા કુલ રૂા.૪૮૦૭૪૫૨૭ /- જેટલી રકમનુ સમાધાન થયેલ.
     આજના દીવસે આ તમામ કેસો મળી કુલ- ૪૪૧૭ પેન્ડીંગ કેસો તથા પ્રિ લીટીગેશન કેસો કુલ -૬૫૩૯૨ કેસોનો તથા સ્પે.સીટીગમા કુલ-૧૫૪૬૮ તથા ફેમીલી કોર્ટના કુલ – ૨૪૪ કેસોનો નીકાલ થયેલ છે. લોક અદાલતમાં કુલ ૮પપ૨૧ કેસોનો નીકાલ કરવામાં આવ્યો હતો.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી

    December 1, 2025
    રાજકોટ

    Rajkot: કોઠારીયા સોલવંટ ફાટક પાસે બસની ઠોકરે વૃદ્ધનું મોત

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: પતિ સાથે ચાલતા કેસથી કંટાળી પરિણિતાનો આપઘાત

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: રૂપિયા 68,000નો ચેક રિટર્ન કેસમાં મિત્રને એક વર્ષની સજા

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: અંધ વૃદ્ધાશ્રમ પાસેથી ચોરાઉ એક્સેસ સાથે પિતા પુત્ર ઝડપાયા

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: થોરાળામા બીમારીથી કંટાળીને પરણિતાનો આપઘાત

    November 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Avatar’ ના મેકર જેમ્સ કેમરોન કહે છે, ‘આ ખૂબ જ ડરામણું છે’

    December 2, 2025

    વી. શાંતારામની બાયોપિકમાં Tamannaah Bhatia ની એન્ટ્રી

    December 2, 2025

    Ranveer દેવીને ફિમેલ ઘોસ્ટ તરીકે વર્ણવી ઠેકડી ઉડાડતાં હોબાળો

    December 2, 2025

    Deepika Padukone ને પણ એક હોરર ફિલ્મની ઓફર

    December 2, 2025

    હવે ‘Sevatirth’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ ‘Lok Bhavan’

    December 2, 2025

    Ahmedabad માં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો

    December 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Avatar’ ના મેકર જેમ્સ કેમરોન કહે છે, ‘આ ખૂબ જ ડરામણું છે’

    December 2, 2025

    વી. શાંતારામની બાયોપિકમાં Tamannaah Bhatia ની એન્ટ્રી

    December 2, 2025

    Ranveer દેવીને ફિમેલ ઘોસ્ટ તરીકે વર્ણવી ઠેકડી ઉડાડતાં હોબાળો

    December 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.